AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel With Tv9 : રાજસ્થાનમાં, 3, 5 અને 7 દિવસ માટે ફરવા જવાનું વિચારો છો ? તો આ રહ્યો ટુર પ્લાન, જુઓ ફોટા

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં રાજસ્થાન ફરી શકાય.

| Updated on: Dec 10, 2024 | 4:58 PM
Share
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં રાજસ્થાનનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે જાપાન ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 5
રાજસ્થાનમાં દૂર દૂરથી લોકો જોવા મળે છે. રાજસ્થાનમાં જયપુર, જેસલમેર, ઉદયપુર, જોધપુર, પુષ્કર, બિકાનેર, બુંદી સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો. આજે અમે તમને જણાવી શુ કે તમે 3, 5 અને 7 દિવસમાં રાજસ્થાનના કેટલાક સ્થળોની મુલાકાત લઈ શકો છો.

2 / 5
તમે અમદાવાદથી રાજસ્થાન ફરવા જવા માગતા હોવ તો તમે ફ્લાઈટ અને ટ્રેન અથવા તો બસ મારફતે પણ જઈ શકો છો. જયપુર પહોંચીને તમે જંતર મંતર મહેલ, હવા મહેલ અને સ્થાનિક બજારોની મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવામાં આવે છે. Day-2 અંબર ફોર્ટ અને નાહરગઢ કિલ્લાની પણ તમે મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. આ ઉપરાંત જલ મહેલને નિહાળી શકો છો. Day- 3 ત્રીજા દિવસે આલ્બર્ટ હોલ મ્યુઝિયમ અને પ્રસ્થાનની મુલાકાત લો. ત્યારબાદ તમે અમદાવાદ જવા પ્રસ્થાન થઈ શકો છો.

3 / 5
જયપુર પહોંચીને તમે સિટી પેલેસ,જંતર મંતર મહેલ, હવા મહેલ અને સ્થાનિક બજારોની મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવામાં આવે છે. Day-2 અંબર ફોર્ટ અને નાહરગઢ કિલ્લાની પણ તમે મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. Day-3 ત્રીજા દિવસે સમોદે પેલેસ અને સ્થાનિક બજરની મુલાકાત લઈ શકે છે. Day-4 ચોથા દિવસે જોધપુરના મેહરાનગઢ કિલ્લો, જસવંત થાડાની મુલાકાત લઈ શકો છો. Day-5 ઉમેદ ભવન પેલેસની મુલાકાત લો અને જયપુરથી તમે અમદાવાદ પરત ફરી શકો છો.

4 / 5
રાજસ્થાનના જયપુરમાં પહોંચી તમે સિટી પેલેસ,જંતર મંતર મહેલ, હવા મહેલ અને સ્થાનિક બજારોની મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવામાં આવે છે. Day-2 અંબર ફોર્ટ અને જયગઢ કિલ્લાની પણ તમે મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. Day-3 ત્રીજા દિવસે સમોદે પેલેસ અને સ્થાનિક બજરની મુલાકાત લઈ શકે છે. Day-4 ચોથા દિવસે તમે પુષ્કરની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમે બ્રહ્મા મંદિર, પુષ્કર તળાવની મુલાકાત લઈ શકો છો. Day-5 જોધપુર, મેહરાનગઢ કિલ્લો અને ક્લોક ટાવર, જસવંત થાડાની મુલાકાત લઈ શકો છો. Day-6 છઠ્ઠા દિવસે ઉદયપુરની મુલાકાત લઈ શકો છો. Day-7 સાતમાં દિવસે તમે સહેલિયોં કી બારી અને જગદીશ મંદિરની મુલાકાત લઈને તમે અમદાવાદ પરત ફરી શકો છો.

5 / 5
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર

રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ

માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં

ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video

પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા

રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત

દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં

વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ

જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ

ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા

g clip-path="url(#clip0_868_265)">