10 ડિસેમ્બર 2024

સચિન અને કાંબલી માંથી કોણ વધુ શિક્ષિત છે?

સચિન અને કાંબલી બાળપણના મિત્રો

Pic Credit - INSTAGRAM

કાંબલી અને સચિન  સાથે ક્રિકેટ રમતા હતા

Pic Credit - INSTAGRAM

સચિન-કાંબલી અભ્યાસ પણ સાથે કરતા હતા

Pic Credit - INSTAGRAM

સચિન અને કાંબલી બંનેએ શારદાશ્રમ વિદ્યામંદિરમાંથી અભ્યાસ કર્યો હતો

Pic Credit - INSTAGRAM

કાંબલી અને સચિન બંનેએ 10મું ધોરણ પાસ કર્યું છે

Pic Credit - INSTAGRAM

સચિને 12મી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો પરંતુ HSCમાં નાપાસ થયો હતો

Pic Credit - INSTAGRAM

વિનોદ કાંબલીએ 10મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે

Pic Credit - INSTAGRAM

સચિન એક પ્રોફેસરનો પુત્ર છે, જ્યારે કાંબલીના પિતા મિકેનિક હતા

Pic Credit - INSTAGRAM