AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હજારો પરિવારો પર તોળાઈ રહ્યું છે સંકટ, મેટા પછી હવે એમેઝોનમાં છટણીનો ધમધમાટ, શું એઆઈ માનવ રોજગારને ગળી જશે?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ અબજોનું રોકાણ કરી રહેલી એમેઝોન કંપનીએ વધુ એકવાર છટણીની જાહેરાત કરી છે. છેલ્લા છ મહિનામાં 30,000 નોકરીઓ કાપ્યા બાદ હવે કંપનીએ કઈ નવી ટીમ પર નિશાન સાધ્યું છે તે જાણવું દરેક ટેક કર્મચારી માટે જરૂરી છે.

| Updated on: May 14, 2026 | 9:49 PM
Share
એમેઝોન અત્યારે એક એવા વળાંક પર ઉભું છે જ્યાં તે ટેકનોલોજી પાછળ પાણીની જેમ પૈસા વાપરી રહ્યું છે પણ પોતાના કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો કરી રહ્યું છે. કંપનીના સીઈઓ એન્ડી જેસીના નેતૃત્વમાં હવે 'સેલિંગ પાર્ટનર સર્વિસીસ' ડિવિઝનમાં છટણીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આ એ જ ટીમ છે જે લાખો વેપારીઓને એમેઝોન પર સામાન વેચવામાં મદદ કરે છે.

1 / 5
શું છે એમેઝોનનો માસ્ટર પ્લાન?: કંપનીનું કહેવું છે કે તેઓ પોતાની કાર્યક્ષમતા વધારવા માટે ટીમોનું પુનર્ગઠન કરી રહ્યા છે. પરંતુ અસલી વાત એ છે કે એમેઝોન હવે રિટેલ, લોજિસ્ટિક્સ અને ક્લાઉડ સર્વિસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને વધુ મહત્વ આપી રહ્યું છે. સીઈઓ એ પણ સ્વીકાર્યું છે કે જેમ જેમ એઆઈ વધુ કામ સંભાળશે, તેમ તેમ કંપનીને અમુક ચોક્કસ કામો માટે ઓછા લોકોની જરૂર પડશે.

2 / 5
છટણીનો આંકડો ક્યાં પહોંચ્યો?: તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા છ મહિનામાં જ એમેઝોન અંદાજે 30,000 કર્મચારીઓને ઘરભેગા કરી ચૂક્યું છે. ઓક્ટોબર અને જાન્યુઆરી બાદ હવે ફરી એકવાર આ પ્રક્રિયા તેજ બની છે. મહામારી દરમિયાન જ્યારે ઓનલાઇન શોપિંગ વધ્યું ત્યારે કંપનીએ જે અંધાધૂંધ ભરતી કરી હતી, હવે તેને સંતુલિત કરવાના બહાને આ કાપ મૂકવામાં આવી રહ્યો છે.

3 / 5
ભવિષ્યની દિશા શું છે?: એમેઝોન એક તરફ ખર્ચ ઘટાડવા માટે છટણી કરી રહ્યું છે, તો બીજી તરફ ડેટા સેન્ટર્સ અને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી યોજનાઓ બનાવી રહ્યું છે. જે કર્મચારીઓને કાઢવામાં આવી રહ્યા છે તેમને કંપની સહાય પેકેજ અને નવી નોકરી શોધવામાં મદદ કરવાની ખાતરી આપી રહી છે. જોકે, આ ઘટનાક્રમ સ્પષ્ટ સંકેત આપે છે કે ભવિષ્યમાં ટેકનોલોજી જ રોજગારના સમીકરણો નક્કી કરશે.

4 / 5
એમેઝોનનો આ નિર્ણય માત્ર એક કંપનીની વાત નથી, પણ સમગ્ર આઈટી ક્ષેત્ર માટે ચેતવણી સમાન છે કે એઆઈનું આગમન હવે માનવ સંસાધનોના માળખામાં મોટા ફેરફારો લાવી રહ્યું છે.

5 / 5

મેટામાં ફરી સર્જાશે બેરોજગારી : 8,000 કર્મચારીઓ ગુમાવશે નોકરી, માર્ક ઝુકરબર્ગે એવું તો શું કહ્યું કે આખું ટેક જગત ફફડી ઉઠ્યું ?

Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી

વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી

ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો

માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો

દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ

વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ

રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર

ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ

પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી

AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા

g clip-path="url(#clip0_868_265)">