AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuzvendra Chahal: 3 વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર, હવે ઈંગ્લેન્ડમાં 7 મેચમાં 15 વિકેટ લઈને મચાવ્યો કહેર

યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર છે, પરંતુ ઈંગ્લેન્ડમાં પોતાના શાનદાર પ્રદર્શનથી તેણે ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચ્યું છે. વન-ડે કપમાં ચહલ સતત વિકેટ લઈ રહ્યો છે. નોર્થમ્પ્ટનશાયર માટે રમતા તેણે માત્ર સાત મેચમાં 15 વિકેટ ઝડપી છે. હવે તેના આ પ્રદર્શન બાદ ભારતીય ટીમમાં તેની વાપસીની ચર્ચા તેજ બની છે.

| Updated on: Aug 10, 2026 | 8:27 PM
Share
 ટીમ ઈન્ડિયાનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ઈંગ્લેન્ડના ઘરેલુ વન-ડે કપમાં નોર્થમ્પ્ટનશાયર તરફથી રમી રહ્યો છે. તે સતત વિરોધી બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે અને અત્યાર સુધી રમેલી દરેક મેચમાં વિકેટ ઝડપી છે.

1 / 5
સમરસેટ સામેની મેચમાં ચહલે 10 ઓવરમાં માત્ર 35 રન આપીને ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. તેની શાનદાર બોલિંગના કારણે નોર્થમ્પ્ટનશાયરે સમરસેટને 185 રનમાં ઓલઆઉટ કર્યું અને સાત વિકેટે મેચ જીતી લીધી.

2 / 5
ચહલે અત્યાર સુધી સાત મેચમાં 21ની સરેરાશથી 15 વિકેટ ઝડપી છે. તેણે વોરવિકશાયર અને કેન્ટ સામે બે-બે, લેસ્ટરશાયર સામે એક, લેન્કેશાયર સામે ચાર અને નોટિંગહામશાયર સામે બે વિકેટ ઝડપી હતી.

3 / 5
ચહલે ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ લગભગ ત્રણ વર્ષ પહેલાં રમી હતી. ત્યારથી તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. જોકે, ઈંગ્લેન્ડમાં તેના સતત સારા પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન ચોક્કસ ખેંચાયું છે.

4 / 5
ચહલનું હાલનું ફોર્મ જોતા ભારતીય ક્રિકેટ ચાહકો પણ તેની વાપસીની આશા રાખી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તેના શાનદાર પ્રદર્શનને જોઈ શું પસંદગીકારો તેને આગામી આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં તક આપશે કે નહીં.  (PC:PTI/X)

5 / 5

Sarfaraz Khan: કાશ્મીરમાં કરી ખાસ ટ્રેનિંગ, 17 કિલો વજન ઘટાડ્યું, હવે ટીમ ઈન્ડિયામાં વાપસી

Follow Us
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ

પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને

8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી

સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ

ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત

સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!

સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ

વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video

અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા

એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત

g clip-path="url(#clip0_868_265)">