AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે ચાર્લી ચૌહાણ જેમણે ગુપચુપ રીતે ક્રિકેટર સાથે લગ્ન કર્યા, જુઓ પરિવાર

ટીવી અભિનેત્રી ચાર્લી ચૌહાણ ક્રિકેટર રમણદીપ સિંહ સાથેના ગુપ્ત લગ્ન પછીથી ચર્ચામાં છે. તો ચાલો જાણીએ કે આ સુંદરી કોણ છે અને તેની અભિનય કારકિર્દી કેવી રહી છે. ચાર્લી ચૌહાણના પરિવાર વિશે જાણો.

| Updated on: Aug 11, 2026 | 7:05 AM
Share
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રમનદીપ સિંહે "કૈસી યે યારિયાં" ફેમ ટીવી અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે લગ્ન કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા. બંને આઠ વર્ષથી ડેટિંગ કરી રહ્યા હતા અને તેમના સંબંધોને સોશિયલ મીડિયાથી દૂર રાખ્યા હતા.

1 / 11
IPLમાં KKR માટે રમનારા રમનદીપ અને "MTV રોડીઝ 7" થી પોતાની કારકિર્દી શરૂ કરનાર ચાર્લી વચ્ચેના આ ગુપ્ત લગ્ન હવે ચર્ચાનો વિષય છે. તો ચાર્લી ચૌહાણ કોણ છે અને તેના પરિવાર વિશે વાત કરીએ.

2 / 11
 ચાર્લી ચૌહાણનો પરિવાર જુઓ

ચાર્લી ચૌહાણનો પરિવાર જુઓ

3 / 11
 ચાર્લી ચૌહાણનો જન્મ 8 સપ્ટેમ્બર 1989ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેત્રી છે જે ટીન ડ્રામા "બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરેવર?" માં ઈલા અને "કૈસી યે યારિયાં" માં મુક્તિ વર્ધનની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે.

4 / 11
ચાર્લીએ શો "બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરેવર?" માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે કુંવર અમર સાથે રિયાલિટી ડાન્સ શો "નચ બલિયે 5" માં પણ ભાગ લીધો હતો. MTVના લોકપ્રિય યુવા શો "કૈસી યે યારિયાં" માં મુક્તિ વર્ધનનું પાત્ર ભજવ્યું હતું, અને તે મ્યુઝિક આલ્બમ "બેપરવાહિયાં" નો પણ ભાગ રહી છે.

5 / 11
7 ઓગસ્ટ 2026ના રોજ ચાર્લીએ 8 વર્ષ રિલેશનશીપ પછી, ગુરુદ્વારામાં પરંપરાગત શીખ લગ્ન સમારંભમાં ભારતીય ક્રિકેટર રમનદીપ સિંહ સાથે લગ્ન કર્યા હતા.

6 / 11
ચાર્લી ચૌહાણ અને ક્રિકેટર રમણદીપ સિંહની લવસ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. મોટાભાગની સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પોસ્ટ અથવા ફોટા દ્વારા તેમના સંબંધોની જાહેરાત કરે છે, પરંતુ ચાર્લી અને રમણદીપે 8 વર્ષ સુધી તેમના અફેરને ગુપ્ત રાખ્યું હતુ.

7 / 11
કોલકાતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક ઓલરાઉન્ડર રમણદીપ સિંહ અને ચાર્લી વચ્ચેનો સંબંધ એટલો મજબૂત હતો કે 8 વર્ષ પછી, તેમણે તેમના સંબંધને એક નવું નામ આપવાનું નક્કી કર્યું. 7 વર્ષની ઉંમરના તફાવત હોવા છતાં, તેમની પરસ્પર સમજણ અને પ્રેમ તેમના લગ્નનું સૌથી સુંદર કારણ બન્યું.

8 / 11
ચાર્લી અને રમનદીપે તેમના લગ્ન સાદગી અને ખાનગી રાખ્યા હતા.

9 / 11
લગ્નમાં ફક્ત નજીકના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. ચાર્લીના પરિવારમાં તેના માતા-પિતા અને 2 ભાઈ બહેન છે.

10 / 11
ચાર્લી ચૌહાણ પરંપરાગત દુલ્હનના પોશાકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યી છે, જ્યારે રમનદીપ સિંહ શીખ વરરાજાના રૂપમાં શાહી લુકમાં જોવા મળી રહ્યો છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !

આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે

રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા

ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે

રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ

પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને

8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી

સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ

g clip-path="url(#clip0_868_265)">