(Credit Image : instagram)

09   : August

ટીવી અભિનેત્રી ચાર્લી ચૌહાણ લગ્ન પછીથી ચર્ચામાં છે

 ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રમનદીપ સિંહે સાથે લગ્ન કર્યા છે

રમનદીપ સિંહ

(Credit Image :  instagram)

ચાર્લી અને રમનદીપ સિંહ બંને આઠ વર્ષથી ડેટિંગ કરી રહ્યા હતા

8 વર્ષ ડેટિંગ

(Credit Image :  instagram)

ટીવી અભિનેત્રી ચાર્લી ચૌહાણે ટીવી સીરિયલમાં કામ કર્યું છે

ચાર્લી ચૌહાણ

(Credit Image :  instagram)

ચાર્લી ચૌહાણે MTV રોડીઝ 7થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી

કારકિર્દી

(Credit Image :  instagram)

 ચાર્લી ચૌહાણનો જન્મ 8 સપ્ટેમ્બર 1989ના રોજ થયો છે

જન્મ

(Credit Image :  instagram)

ચાર્લીએ શો "બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરેવર?" માં મુખ્ય ભૂમિકા ભજવી હતી

શો

(Credit Image :  instagram)

રમણદીપ સિંહ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ભાગ છે

આઈપીએલ

(Credit Image :  instagram)

 ચાર્લી ચૌહાણ અને રમણ દીપ વચ્ચે ઉંમરમાં 7 વર્ષનો તફાવત છે

7 વર્ષનો તફાવત

(Credit Image :  instagram)

ચાર્લીના પરિવારમાં તેના માતા-પિતા અને 2 ભાઈ બહેન છે

ભાઈ-બહેન

(Credit Image :  instagram)