AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : વસિયતનામામાં Succession Certificate શું છે? ક્યાં અરજી કરવી અને તમને કેટલો અધિકાર મળે છે તે જાણો

ઉત્તરાધિકાર પ્રમાણપત્ર (Succession Certificate)એ કોર્ટ દ્વારા જાહેર કરાયેલ પ્રમાણપત્ર છે. તે મુખ્યત્વે મૃતકના દેવા અને સિક્યોરિટીઝ સાથે વ્યવહાર કરે છે. આજે આપણે આના અધિકાર વિશે જાણીશું.

| Updated on: Sep 28, 2026 | 1:52 PM
Share
ઘણા કિસ્સાઓમાં વ્યક્તિના મૃત્યુ પછી તેના બેંક ખાતા, શેર, બોન્ડ અથવા અન્ય નાણાકીય લેણાં વારસામાં મેળવવા માટે ઉત્તરાધિકાર પ્રમાણપત્રની જરૂર પડી શકે છે. તેનો મુખ્ય કાનૂની આધાર ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925 ની કલમ 370 થી 390 માં આપવામાં આવ્યો છે.

1 / 10
આ પ્રમાણપત્ર વ્યક્તિને મૃતકની મિલકતની માલિકીનો હકદાર બનાવતું નથી, પરંતુ તેમને ચોક્કસ લોન અને સિક્યોરિટીઝ સંબંધિત અધિકારો પ્રાપ્ત કરવા અથવા તેનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે.

2 / 10
કાયદો અનેક નાણાકીય સાધનોને સિક્યોરિટીઝ તરીકે સામેલ કરે છે, જેમાં સરકારી સિક્યોરિટીઝ, બોન્ડ્સ, ડિબેન્ચર્સ અને કંપનીઓ અથવા અન્ય સમાવિષ્ટ સંસ્થાઓમાં શેર જેવી સંપત્તિનો સમાવેશ થાય છે. સંજોગોના આધારે, મૃતકના કોઈપણ દેવા અથવા જવાબદારીઓ વસૂલવા માટે ઉત્તરાધિકાર પ્રમાણપત્રની પણ જરૂર પડી શકે છે.

3 / 10
અરજીમાં તે દેવા અને સિક્યોરિટીઝની વિગતો આપવી જરુરી છે. જેના સંદર્ભમાં પ્રમાણપત્ર માંગવામાં આવી રહ્યું છે. જો કે, દરેક પ્રકારની મિલકત માટે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર જરૂરી નથી, અને કેટલાક કિસ્સાઓમાં, પ્રોબેટ અથવા વહીવટ પત્રો જેવી અલગ ન્યાયિક પ્રક્રિયા લાગુ થઈ શકે છે.

4 / 10
ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 371 મુજબ, સામાન્ય રીતે મૃતક તેના મૃત્યુ સમયે જ્યાં રહેતો હતો. તે વિસ્તારના જિલ્લા ન્યાયાધીશ સમક્ષ અરજી કરવામાં આવે છે.

5 / 10
આ કલમ 372 હેઠળની અરજીની જેમ જ કરવામાં આવે છે. અને તેમાં મૃત્યુનો સમય, મૃતકનું રહેઠાણ, પરિવાર અથવા નજીકના સંબંધીઓની વિગતો અને અરજદારના દાવા વિશે જણાવવું આવશ્યક છે. અરજીમાં સંબંધિત દેવા અને સિક્યોરિટીઝની વિગતો પણ સામેલ હોવી આવશ્યક છે.

6 / 10
કાનુન અનુસાર સંબંધિત લોકોને નોટિસ ફટકારવામાં આવે છે. કલમ 373 હેઠળ કોર્ટ ઉત્તરાધિકાર પ્રમાણપત્રના અધિકારની સમરી મૈનરમાં નક્કી કરે છે. જો કાનુની અથવા તથ્યાત્મક વિવાદ ખુબ જટિલ છે. તો પણ કોર્ટ એવી વ્યક્તિને પ્રમાણપત્ર આપી શકે છે જેનો પ્રથમ દૃષ્ટિએ શ્રેષ્ઠ અધિકાર હોય તેવું લાગે.

7 / 10
એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, ઉત્તરાધિકાર પ્રમાણપત્ર અંતિમ માલિકી અથવા વારસાના અધિકારો નક્કી કરતું નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, તે મૃતકના બાકી લેણાંની પ્રાપ્તિને સરળ બનાવે છે, અને તે આવકના સંબંધમાં કાનૂની વારસદારો અથવા કાનૂની પ્રતિનિધિઓના હિતોને આધીન હોઈ શકે છે.

8 / 10
તેથી, વ્યક્તિના નામે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર જાહેર કરવાથી અન્ય કાનૂની વારસદારોના અધિકારો રદ થતા નથી.

9 / 10
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

10 / 10

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ

સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

g clip-path="url(#clip0_868_265)">