AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PFC શેરમાં મોટો Bounce Back આવશે? RSI પહોંચ્યો Oversold Zoneમાં

ચાર્ટ પર નજર કરીએ તો ₹331થી ₹353 વચ્ચેનો ઝોન PFC માટે મજબૂત સપોર્ટ તરીકે જોવા મળી રહ્યો છે. જો શેર આ રેન્જ સુધી ઘટે અને અહીંથી સપોર્ટ મેળવે, તો Bounce Backની શક્યતા બની શકે છે. જોકે, સપોર્ટ તૂટે તો શેરમાં વધુ ઘટાડો પણ જોવા મળી શકે છે

| Updated on: Aug 17, 2026 | 1:31 PM
Share
Power Finance Corporation (PFC)ના શેરમાં હાલના ઘટાડા બાદ Swing Trading અને Long Term Investment માટે મહત્વના લેવલ સામે આવી રહ્યા છે. ટેક્નિકલ ચાર્ટ મુજબ, શેર તેના હાલના લેવલ ₹374.70થી વધુ નીચે આવી શકે છે. નિષ્ણાતોના ટેક્નિકલ એનાલિસિસ અનુસાર, આશરે 5 ટકા વધુ ઘટાડા બાદ ₹331થી ₹353ના ઝોનમાં ખરીદીની તક બની શકે છે.

1 / 6
331થી ₹353નો ઝોન મહત્વનો સપોર્ટ : ચાર્ટ પર નજર કરીએ તો ₹331થી ₹353 વચ્ચેનો ઝોન PFC માટે મજબૂત સપોર્ટ તરીકે જોવા મળી રહ્યો છે. જો શેર આ રેન્જ સુધી ઘટે અને અહીંથી સપોર્ટ મેળવે, તો Bounce Backની શક્યતા બની શકે છે. જોકે, સપોર્ટ તૂટે તો શેરમાં વધુ ઘટાડો પણ જોવા મળી શકે છે, તેથી રોકાણકારોએ જોખમને ધ્યાનમાં રાખવું જરૂરી છે.

2 / 6
RSI 25ની નીચે, શેર Oversold Zoneમાં : PFCના ટેક્નિકલ ચાર્ટમાં RSI 25ની નીચે પહોંચી ગયો છે. RSI (Relative Strength Index)નો ઉપયોગ શેર Overbought કે Oversold સ્થિતિમાં છે કે નહીં તે સમજવા માટે થાય છે. RSI 30ની નીચે હોય ત્યારે સામાન્ય રીતે શેર Oversold Zoneમાં હોવાનું માનવામાં આવે છે. જોકે, Oversoldનો અર્થ શેર તરત જ વધશે એવો નથી.

3 / 6
2025થી અત્યાર સુધી ચાર વખત Bounce Back : ચાર્ટના ટેક્નિકલ ડેટા મુજબ, વર્ષ 2025થી અત્યાર સુધી PFCના શેરે ચાર વખત RSI 25ની નજીક પહોંચ્યા બાદ Bounce Back કર્યો છે. આ પેટર્નને ધ્યાનમાં રાખતા હાલના ઘટાડામાં પણ રોકાણકારોની નજર ₹331-₹353ના સપોર્ટ ઝોન પર રહેશે.

4 / 6
Swing Trading માટે મહત્વના લેવલ : હાલ ₹374.70ના આસપાસ ટ્રેડ થઈ રહેલા PFCમાં જો આશરે 5 ટકા વધુ ઘટાડો થાય તો શેર લગભગ ₹356ની આસપાસ પહોંચી શકે છે. ત્યારબાદ ₹331થી ₹353નો ઝોન સંભવિત ખરીદી માટે મહત્વનો બની શકે છે. જોકે, કોઈપણ રોકાણનો નિર્ણય માત્ર RSI અથવા સપોર્ટ લેવલના આધારે ન લેવો જોઈએ અને Stop Loss તથા પોતાના Risk Profileને ધ્યાનમાં રાખવું જરૂરી છે.

5 / 6
નોંધ: આ સ્ટોરીમાં આપેલા લેવલ્સ ચાર્ટ આધારિત ટેક્નિકલ એનાલિસિસ પર આધારિત છે. આ કોઈ રોકાણની સલાહ નથી. રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી.

6 / 6

8th Pay Commission: ₹69,000 મિનિમમ સેલરીનું સપનું થશે સાકાર? 8મા પગાર પંચમાં શું થશે નિર્ણય?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ-Video

જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું

Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા

ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી

ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ

ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી

જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

g clip-path="url(#clip0_868_265)">