AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: 60 રનનું નુકસાન… કેએલ રાહુલની એક ભૂલ ટીમ ઈન્ડિયાને ભારે પડી

ગાલે ટેસ્ટમાં ભારતની મજબૂત સ્થિતિ અચાનક નબળી પડી ગઈ. કેએલ રાહુલે એક એવી મોટી ભૂલ કરી, જેનાથી ટીમ ઈન્ડિયાને 60 રનનું મોટું નુકસાન થયું હતું. આ ભૂલના કારણે આસાન જીત તરફ આગળ વધુ રહેલી ટીમ ઈન્ડિયા માટે જીતની રાહ થોડી મુશ્કેલ બની ગઈ.

| Updated on: Aug 17, 2026 | 6:01 PM
Share
શ્રીલંકાની અડધી ટીમ માત્ર 90 રનમાં પેવેલિયન પરત ફરી ગઈ હતી. ભારત પાસે શ્રીલંકન ટીમને ઝડપથી ઓલઆઉટ કરવાની સારી તક હતી. પરંતુ 36મી ઓવરમાં કેએલ રાહુલની એક ભૂલના કારણે ટીમને મોટું નુકસાન થયું.

1 / 5
36મી ઓવરમાં માનવ સુથારની બોલ પર ડિકવેલાનો કેચ કેએલ રાહુલના હાથમાંથી છૂટી ગયો. ડિકવેલા તે સમયે માત્ર 20 રન પર હતો. બોલ બેટની ધારને સ્પર્શીને સીધો પ્રથમ સ્લિપમાં રાહુલ પાસે ગયો હતો. કેચ સરળ હોવા છતાં રાહુલ તેને પકડી શક્યો નહીં અને ભારતીય ખેલાડીઓ નિરાશ જોવા મળ્યા.

2 / 5
જીવનદાન મળ્યા બાદ ડિકવેલાએ તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેણે સોનલ દિનેશ સાથે મળીને 146 રનની મોટી ભાગીદારી કરી અને શ્રીલંકાને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. ડિકવેલાએ 115 બોલમાં 80 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. કેએલ રાહુલની એક ભૂલથી ટીમ ઈન્ડિયાને 80 રનનું નુકસાન થયું.

3 / 5
આ ભાગીદારીએ ન માત્ર શ્રીલંકાને મજબૂતી આપી, પરંતુ ભારત પાસેથી આસાન જીતની તક પણ છીનવી લીધી. એક કેચ છૂટ્યા બાદ ભારતીય બોલરો લાંબા સમય સુધી વિકેટ માટે સંઘર્ષ કરતા રહ્યા.

4 / 5
ભારતીય ટીમ માટે કેચ છોડવાની સમસ્યા ફરી ચિંતાનો વિષય બની છે. છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ શ્રેણીઓમાં ભારતે 28 કેચ છોડ્યા છે. ફિલ્ડિંગમાં આ પ્રકારની ભૂલો હવે ટીમ માટે મોટી મુશ્કેલી બની રહી છે. (PC:X/INSTAGRAM)

5 / 5

Breaking News: રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ, કપિલ દેવ પછી આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો

Follow Us
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video

ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના

મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP

નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ

ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર

1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?

સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે

મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે

ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ

g clip-path="url(#clip0_868_265)">