AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અચાનક કેમ લાગી ગઈ ચાંદીની રાખડી ખરીદનારાઓની લાંબી લાઈનો? જાણો કારણ, કિંમત માત્ર ₹250 થી શરૂ

રક્ષાબંધન પર પરંપરાગત દોરાવાળી રાખડીઓની સાથે હવે ચાંદીની રાખડીઓનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ₹250 થી શરૂ થતી આ રાખડીઓ કેમ બની રહી છે લોકોની પહેલી પસંદ અને શું છે તેનું ધાર્મિક મહત્વ? જાણો વિગતવાર.

| Updated on: Aug 17, 2026 | 3:23 PM
Share
આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર શુક્રવાર, 28 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમને વધુ ખાસ બનાવવા માટે રાખડી બાંધવામાં આવે છે. રંગબેરંગી દોરાવાળી રાખડીઓ આજે પણ લોકપ્રિય છે, પરંતુ તેની સાથે હવે ચાંદીની રાખડીનો ટ્રેન્ડ પણ ઝડપથી વધી રહ્યો છે. ચાંદીની રાખડીને ઘણા ઘરોમાં અત્યંત શુભ માનવામાં આવે છે. સાથે જ ચાંદીને શાંતિ અને માનસિક સુખાકારી સાથે પણ જોડવામાં આવે છે. શ્વેતારા જ્વેલર્સના ફાઉન્ડર અને એમડી પૂજા સિંહે એક વાતચીતમાં જણાવ્યું હતું કે બજારમાં માત્ર ₹250 થી ચાંદીની રાખડી મળવાની શરૂઆત થઈ જાય છે.

1 / 6
ચાંદીની રાખડીના ભાવ કેટલા છે? રક્ષાબંધનના અવસરે ચાંદીની રાખડી એક શ્રેષ્ઠ અને આકર્ષક વિકલ્પ બની રહી છે. તેની કિંમત ₹250 થી શરૂ થાય છે. જોકે, ₹250 વાળી રાખડીમાં આશરે 70 ટકા ચાંદી હોય છે.

2 / 6
₹450 થી ₹800 વાળી રાખડીઓની સૌથી વધુ માંગ: બજારમાં હાલ ₹450 થી લઈને ₹800 સુધીની ચાંદીની રાખડીઓની સૌથી વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે. લોકો પોતાની પસંદગી અને બજેટ મુજબ આ રાખડીઓની ખરીદી કરી રહ્યા છે.

3 / 6
92.5 શુદ્ધતા (Pure Silver) વાળી રાખડીઓની લોકપ્રિયતા: મોટાભાગના ગ્રાહકો 92.5 પ્યોરિટીવાળી ચાંદીની રાખડી ખરીદવાનું પસંદ કરે છે. આનું મુખ્ય કારણ એ છે કે આવી રાખડીને ભવિષ્યમાં સરળતાથી રિસાઇકલ કરી શકાય છે અથવા જરૂર પડ્યે તેને વેચી પણ શકાય છે. આ રીતે ચાંદીની રાખડી ભાઈ માટે યાદગાર ભેટ બનવાની સાથે સાથે એક રોકાણ અને રિસેલ વેલ્યુનો વિકલ્પ પણ પૂરો પાડે છે.

4 / 6
ચાંદીની રાખડી વેચવા પર કેટલા પૈસા મળે છે? જો ભવિષ્યમાં ચાંદીની રાખડી વેચવી હોય, તો તેને જે દુકાનેથી ખરીદી હોય ત્યાં જ સરળતાથી વેચી શકાય છે. જ્વેલર્સ સામાન્ય રીતે 10 થી 15 ટકા સુધીનું કટિંગ (ઘસારો/મેકિંગ) બાદ કરીને તે દિવસના ભાવ મુજબ પરત ખરીદી લે છે. આ જ કારણથી લોકો એવી રાખડી ખરીદવાનું પસંદ કરે છે જેને પાછળથી વેચી શકાય કે નવું ઘરેણું બનાવી શકાય.

5 / 6
ચાંદીની રાખડીને શા માટે શુભ માનવામાં આવે છે? પરંપરાગત રીતે ચાંદીની રાખડીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, જો કોઈ ભાઈની કુંડળીમાં ચંદ્ર દોષ હોય, તો ચાંદીની રાખડી બાંધવાથી તેની નકારાત્મક અસર ઓછી કરવામાં મદદ મળે છે. ચાંદી ચંદ્ર ગ્રહનું પ્રતીક છે જે મનને શાંતિ અને શીતળતા પ્રદાન કરે છે. તેથી પરંપરાગત માન્યતા ધરાવતા પરિવારોમાં ચાંદીની રાખડીનું વિશેષ મહત્વ છે.

6 / 6

રક્ષાબંધનના તહેવાર પર સાયબર ઠગોથી સાવધાન! નાની ભૂલ પણ ખાલી કરી શકે છે બેંક ખાતું

Follow Us
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું

ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ-Video

જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું

Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા

ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી

ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ

ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

g clip-path="url(#clip0_868_265)">