(Credit Image : instagram)

17   : August

બોલિવૂડ અભિનેતા અને પટૌડીના નવાબ સૈફ અલી ખાનનો આજે જન્મદિવસ છે

સૈફ અલી ખાનની કુલ સંપત્તિ આશરે 1,200 કરોડ  છે

સંપત્તિ

(Credit Image :  instagram)

 તેમની આવકના મુખ્ય સ્ત્રોત ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, વ્યવસાયિક રોકાણો અને તેમની પૂર્વજોની મિલકતો છે

જાહેરાત

(Credit Image :  instagram)

સૈફ અલી ખાન 25 વર્ષથી વધુ સમયથી બોલિવૂડમાં છે

બોલિવુડ

(Credit Image :  instagram)

સૈફ અલી ખાન પાસે 800 કરોડની કિંમતનો પટૌડી પેલેસ પણ છે

પટૌડી પેલેસ

(Credit Image :  instagram)

 સૈફ અલી ખાનની માતા સુપ્રસિદ્ધ અભિનેત્રી શર્મિલા ટાગોર

માતા

(Credit Image :  instagram)

 સૈફ અલી ખાનની પત્નીનું નામ કરિના કપુર છે

કરિના કપૂર

(Credit Image :  instagram)

 સૈફ અલી ખાનને 2 બાળકો છે

બાળકો

(Credit Image :  instagram)

સૈફ અલી ખાન ફિલ્મ માટે 10-15 કરોડ, જાહેરાત માટે 1-5 કરોડ રૂપિયા લે છે

ચાર્જ

(Credit Image :  instagram)

સૈફ અલી ખાન અને કરિના કપૂર બોલિવુડના સૌથી પૈસાદાર કપલમાંથી એક છે

પૈસાદાર કપલ

(Credit Image :  instagram)