AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ, કપિલ દેવ પછી આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો

શ્રીલંકા સામેની ગાલે ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ પોતાના નામે મોટી સિદ્ધિ નોંધાવી છે. કેશરા નુવંતાની વિકેટ સાથે જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ પૂરી કરી. આ સાથે તેણે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી અને આમ કરનાર વિશ્વનો ચોથો અને ભારતનો માત્ર બીજો ઓલરાઉન્ડર બની ગયો છે.

| Updated on: Aug 17, 2026 | 5:38 PM
Share
શ્રીલંકાની પ્રથમ ઇનિંગની 67મી ઓવરમાં જાડેજાએ કેશરા નુવંતાને પોતાનો શિકાર બનાવ્યો. જાડેજાના બોલ પર નુવંતાએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સિલી પોઈન્ટ પર ઉભેલા યશસ્વી જયસ્વાલને વાગીને હવામાં ગયો.

1 / 5
ત્યારબાદ કવર પરથી દોડીને આવેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલે શાનદાર કેચ પકડી લીધો. આ કેચ સાથે નુવંતાની ઇનિંગનો અંત આવ્યો અને જાડેજાને તેની કારકિર્દીની 350મી ટેસ્ટ વિકેટ મળી.

2 / 5
આ સિદ્ધિ સાથે જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 4,000થી વધુ રન અને 350થી વધુ વિકેટ લેનારા વિશ્વનો ચોથો અને ભારતનો બીજો ઓલરાઉન્ડર બન્યો. આ યાદીમાં ઇયાન બોથમ, કપિલ દેવ અને ડેનિયલ વેટોરી  જેવા દિગ્ગજો સામેલ છે. જાડેજાના નામે હવે 4,108 રન અને 350 વિકેટ છે.

3 / 5
જાડેજા 350 ટેસ્ટ વિકેટ લેનારો ભારતનો પાંચમો બોલર પણ બન્યો છે. અનિલ કુંબલે 619 વિકેટ સાથે પ્રથમ, રવિચંદ્રન અશ્વિન 537 વિકેટ સાથે બીજા, કપિલ દેવ 434 અને હરભજન સિંહ 417 વિકેટ સાથે ત્રીજા અને ચોથા ક્રમે છે.

4 / 5
આ ઉપરાંત જાડેજા 350 ટેસ્ટ વિકેટ સાથે વિશ્વનો ત્રીજો સૌથી સફળ ડાબોડી સ્પિનર બની ગયો છે. આ યાદીમાં શ્રીલંકાના રંગના હેરાથ અને ન્યૂઝીલેન્ડના ડેનિયલ વેટોરી તેના કરતા આગળ છે. (PC:X/BCCI)

5 / 5

IND vs SL: વિકેટ તો મળી, પણ સ્પીડ ઘટી ગઈ… મોહમ્મદ સિરાજની ફિટનેસ પર ઉઠયા સવાલ

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

g clip-path="url(#clip0_868_265)">