AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું કપલ પોતાના પ્રાઈવેટ વીડિયો શેર કરી, પૈસા કમાઈ શકે ? જાણો શું કહે છે કાયદો

હાલમાં એક એવી ઘટના સામે આવી છે. જેમાં કપલ પોતાના પ્રાઈવેટ વીડિયોને જાતે જ રેકોર્ડ કરીને ઓનલાઈન શેર કરી પૈસા કમાતા હતા.ત્યારે હવે આ ઘટના સામે આવ્યા બાદ લોકોના મનમાં એક સવાલ આવે છે કે, શું કપલ પોતાના પ્રાઈવેટ વીડિયો શેર કરીને પૈસા કમાઈ શકે.

| Updated on: Jun 29, 2025 | 1:07 PM
હૈદરાબાદના અંબરપેટમાં એવી ઘટના સામે આવી છે કે જે જાણીને તમે પણ ચોંકી જશો. તમે સાંભળ્યું હશે કે લોકો પૈસા કમાવવા મહેનત કરે છે, તો કેટલાક લોકો ચોરી કરે છે પણ અહી સામે આવેલા કિસ્સામાં કપલ પોતાના પ્રાઈવેટ વીડિયો (અંગત વીડિયો)ને જાતે જ રેકોર્ડ કરીને ઓનલાઈન શેર કરી પૈસા કમાતું હતું.

1 / 10
પોલીસના જણાવ્યા અનુસાર, તે રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરતો હતો. હવે તેણે આ આ ધંધા વિશે ખુલાસો કર્યો છે કારણ કે તેને તેનાથી વધુ પૈસા મળતા ન હતા. છેલ્લા ચાર મહિનાથી તેણે એક ધંધો શરૂ કર્યો છે જેમાં તે તેની પત્નીના પ્રાઈવેટ વીડિયો કેમેરામાં રેકોર્ડ કરી તેને ઓનલાઈન શેર કરતો હતો.

2 / 10
આ ઘટના સામે આવ્યા બાદ લોકોના મનમાં એક સવાલ આવે છે કે, શું કપલ પોતાના પ્રાઈવેટ વીડિયો શેર કરીને પૈસા કમાઈ શકે. તો આજે આપણે તેના કાનુન વિશે વાત કરીએ. ભારતમાં પોતાના અંગત વીડિયોને શેર કરીને પૈસા કમાવવા એ સજાપાત્ર હોઈ શકે છે. કારણ કે તેને પ્રકાશન અથવા પ્રસારણ ગણી શકાય. અહીં સંકળાયેલા કાનૂની જોખમો છે:

3 / 10
 ભારતમાં કાયદા શું કહે છે? ચાલો જાણી (IT Act 2000) કોઈપણ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા 'અશ્લીલ ' સામગ્રી પ્રકાશિત/પ્રસારિત કરવો મોટો ગુનો છે, આ કેસમાં પહેલી વાર દોષિત ઠેરવવા પર 3 વર્ષ અને 5 લાખનો દંડ, બીજી વાર દોષિત ઠેરવવા પર 5 વર્ષ અને 10 લાખનો દંડ ફટકારવામાં આવે છે.

4 / 10
“sexually explicit”સામગ્રીનું પ્રસારણ કરવા પર પહેલી વખત દોષિત ઠેરવા પર 5 વર્ષ અને 10 લાખનો દંડ અને ત્યારબાદ દોષિત ઠેરવવા પર 7 વર્ષની જેલ થઈ શકે છે.

5 / 10
ભારતીય દંડ સંહિતા (IPC) 292/293 : 'અશ્લીલ' સામગ્રીનો પ્રસાર, વેચાણ અથવા જાહેર પ્રદર્શન કરવા પર, પહેલી વાર દોષિત ઠેરવવા બદલ 2 વર્ષની કેદ અથવા દંડ, પછીના કેસોમાં 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

6 / 10
66E IT એક્ટ: સંમતિ વિના સેક્સુઅલ કન્ટેન શેર કરવી (Voyeurism/Revenge porn) પર 3 વર્ષ સુધીની કેદ + ₹2 લાખ દંડ ફટકારવામાં આવે છે.Domestic Violence Act, IPC 354C/D: જ્યારે કોઈ મહિલાની ગોપનીયતાનો ઉપયોગ તેને ધમકાવવા અથવા હેરાન કરવા માટે કરવામાં આવે છે ત્યારે  કેસ થઈ શકે છે.

7 / 10
જો વીડિયોમાં કોઈ સગીર હોય, તો કલમ 67B IT એક્ટ અને POCSO એક્ટ હેઠળ 5-7 વર્ષની સજા થઈ શકે છે.  ડિજિટલ માધ્યમ દ્વારા કોઈપણ સાથે શેર કરવું કે, પછી ભલે તે WhatsApp હોય કે OnlyFans  તેને "પ્રસારણ" ગણવામાં આવશે અને IT એક્ટ અને IPC હેઠળ સજાપાત્ર હોઈ શકે છે.

8 / 10
 તેથી, જો કોઈ કપલ તેમના ખાનગી વિડિયો શેર કરવા અથવા વેચવાનો પ્લાન બનાવી રહ્યું છે. પછી ભલે તે પ્લેટફોર્મ ભારતમાં હોય કે વિદેશમાં  તે હજુ પણ ભારતના IT એક્ટ, IPC અને BNS નિયમો હેઠળ સજાપાત્ર ગુનો ગણવામાં આવશે.

9 / 10
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

10 / 10

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us:
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ

ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો

બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી

આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ચેલેન્જ વોરમાં હવે કોંગ્રેસ પણ કુદી પડી, અમૃતિયાને આપી ચેલેન્જ

g clip-path="url(#clip0_868_265)">