(Credit Image : instagram)

04  : November

બોલીવુડ અભિનેત્રી તબ્બુનો આજે 55મો જન્મદિવસ

અભિનેત્રી તબ્બુએ બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે

તબ્બુ

(Credit Image :  instagram)

તબ્બુ હજુ પણ બોલિવુડમાં એક્ટિવ છે

બોલિવુડ

(Credit Image :  instagram)

તબ્બુની કુલ સંપત્તિ આશરે 22 કરોડથી 25 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે

નેટવર્થ

(Credit Image :  instagram)

એક ફિલ્મ માટે લગભગ 2 કરોડ થી 4 કરોડ ચાર્જ લે છે

ચાર્જ

(Credit Image :  instagram)

તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લગભગ 1 કરોડ ચાર્જ કરે છે

જાહેરાત

(Credit Image :  instagram)

તેમની પાસે મુંબઈ ,હૈદરાબાદમ અને ગોવામાં લક્ઝરી ઘર છે

ઘર

(Credit Image :  instagram)

તેમની પાસે મોંઘી અને લક્ઝરી કારનું કલેક્શન પણ છે

કાર

(Credit Image :  instagram)

તબુની પહેલી ફિલ્મ પ્રેમને બનતા 8 વર્ષ લાગ્યા હતા

પહેલી ફિલ્મ

(Credit Image :  instagram)

તબ્બુ 55 વર્ષની ઉંમરે પણ સિંગલ છે

સિંગલ

(Credit Image :  instagram)