AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia’s Richest Mukesh Ambani મુકેશ અંબાણીએ એક જ દિવસમાં પલટી નાખ્યો ગેમ, ચીની અબજપતિને પછાડીને બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ

મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના શેરમાં એક જ દિવસમાં થયેલા જબરદસ્ત ઉછાળાને કારણે તેમની નેટવર્થમાં $9 અબજનો વધારો થયો. આ અણધાર્યા વધારાથી તેમણે ચીનના ઝાંગ યિમિંગને પાછળ છોડી દીધા, અને માત્ર એક જ દિવસમાં આખી રમત પલટાઈ ગઈ. અંબાણીએ ફરી એશિયાના ધનવાનોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

| Updated on: Nov 03, 2026 | 5:07 PM
Share
 માર્કેટ કેપની દૃષ્ટિ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સોમવારે ટ્રેડિંગ દરમિયાન જબરદસ્ત ઉછાળો આવ્યો અને અંબાણીની નેટવર્થમાં માત્ર એક જ દિવસમાં 9 અબજ ડૉલરનો વધારો થયો. સંપત્તિમાં આવેલા આ અચાનક ઉછાળાને કારણે મુકેશ અંબાણી ચીની અબજપતિ ઝીંગ યિમિંગ પાછળ છોડીને ટોચ પર પહોંચી ગયા છે.

1 / 9
રિલાયન્સે બતાવ્યો દમ, બજારમાં પણ બૂમ: સૌથી પહેલા વાત કરીએ મુકેશ અંબાણીને ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બનાવવામાં મહત્વનો ભાગ ભજવના શેર વિશે.  સોમવારે બજાર ખૂલતાની સાથે જ Reliance Share એ શાનદાર શરૂઆત કરી હતી . ગત શુક્રવારે  ₹1164.90 ના અગાઉના બંધ ભાવની સરખામણીએ અંબાણીનો શેર ઉછળીને  ₹1228 પર ઓપન થયો અને બજાર બંધ થવા સુધીમાં 11.60% ઉછળીને ₹1300 રૂપિયા પર ક્લોઝ થયો હતો.

2 / 9
RIL માર્કેટ વેલ્યુ વધી: રિલાયન્સના શેરમાં આવેલી આ ધુંઆધાર તેજીની સીધી અસર દેશની આ સૌથી મોટી કંપનીની માર્કેટ વેલ્યુ પર જોવા મળી, જે બજાર બંધ થયુ ત્યાં સુધી વધતી જ રહી હતી. ઓયલ, રિટેલથી લઈને ગ્રીન એનર્જી સુધી કારોબાર કરનારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપિટલાઈઝેશન વધીને ₹17.57 લાખ કરોડ એ પહોંચી ગઈ. આપને જણાવી દઈએ કે રિલાયન્સ શેરની 52 વીક નો હાઈલેવલ સપાટી ₹1611.80 છે.

3 / 9
મુકેશ અંબાણીની નેટવર્થ આટલી થઈ: રિલાયન્સ શેર ની અસર ન માત્ર કંપનીની માર્કેટ વેલ્યુ પર જોવા મળી પરંતુ ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ Mukesh Ambani Networth પર પણ પડી. ફોર્બ્સના અહેવાલ અનુસાર માત્ર સોમવારા ટ્રેડિંગ દરમિયાન જ મુકેશ અંબાણીની સંપત્તિમાં લગભગ 9અબજ ડોલરનો ઉછાળો આવ્યો અને જેના પગલે તેની નેટવર્થ વધીને લગભગ 89 અબજ ડોલર થઈ ગઈ

4 / 9
ચીની અબજપતિ જોતા રહી ગયા: Forbe's ની રિયલ ટાઈમ બિલિયોનર્સ યાદી અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 10.5%નો વધારો થયો

5 / 9
જેનાથી તેઓ દુનિયાના ટોચના અબજપતિઓની લિસ્ટમાં 23 માં સ્થાને પહોંચી ગયા છે, નેટવર્થમાં ઉછાળાને પગલે મુકેશ અંબાણીએ ચીનના ચીનના બાઈટડાંસના કો-ફાઉન્ડર ઝાંગ-યિમિંગને પાછળ છોડીને તેમની પાસેથી Asia's Richest Person એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ પોતાને નામે કર્યો છે.  Zhang Yiming 84 અબજ ડૉલરની સંપત્તિ સાથે લિસ્ટમાં હવે 25માં નંબરે છે.

6 / 9
1-2 નંબરે મુકેશ અંબાણીની કંપની:રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પેટ્રોકેમિકલ્સ, તેલ અને ગેસ, ટેલિકૉમ, રિટેલ, મીડિયા અને ફાઈનાન્શિયલ સર્વિસમાં કામ કરે છે. જેમા જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms) અને તેની ઓઈલ ટુ કેમિકલ્સ (O2C) ડિવિઝન સહિત અને પેટા કંપનીઓનો સમાવેશ થાય છે.

7 / 9
રિલાયન્સની સ્તાપના 1957માં સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીએ કરી હતી. જે મુકેશ અંબાણીના પિતા હતા.હાલમાં માર્કેટ કેપિટલાઈઝેશનની દૃષ્ટિએ તે ભારતની સૌથી મોટી કંપની છે. તાજેતરમાં મુકેશ અંબાણીની Jio Platforms ના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયા છે, જેના પરિણામે તે રિલાયન્સ પછી દેશની બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે.

8 / 9
Asia’s Richest Mukesh Ambani મુકેશ અંબાણીએ એક જ દિવસમાં પલટી નાખ્યો ગેમ, ચીની અબજપતિને પછાડીને બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ

9 / 9

મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ હાર્યા તો રાષ્ટ્રપતિ પદ રહેશે કે જશે, કેમ સમગ્ર દુનિયાની નજર આ ચૂંટણી પર છે?- વાંચો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">