03-11-2026

ODIમાં સૌથી વધુ 400+ રન બનાવનારી ટોપ 5 ટીમો

એક સમય હતો  જ્યારે ODI ક્રિકેટમાં  270 થી 300 રન  વિજયી સ્કોર માનવામાં આવતો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ આધુનિક ક્રિકેટમાં 400 થી વધુનો સ્કોર પણ હવે સુરક્ષિત માનવામાં આવતો નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રીલંકા ODIમાં  400 કે તેથી વધુ રન બનાવવાના મામલે પાંચમા ક્રમે છે  શ્રીલંકાએ ત્રણ વખત 400થી વધુ રન  બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા ચોથા ક્રમે છે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વખત ODIમાં 400+ રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આઠ વખત ODIમાં  400 કે તેથી વધુ રનનો સ્કોર બનાવી  ઇંગ્લેન્ડ ત્રીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાએ પણ આઠ વખત ODI ક્રિકેટમાં 400+ રન બનાવ્યા છે અને બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ODI ક્રિકેટમાં  સૌથી વધુ વાર  400 કે તેથી વધુ રન બનવવાનો રેકોર્ડ  ભારતના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયાએ  ODI ક્રિકેટમાં 9 વખત 400 કે તેથી વધુ  રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM