3 November 2026

ફોનનો ચાર્જિંગ પોર્ટ ઢીલો થઈ ગયો છે? ઘરે જ કરો રિપેર

Photo Credit - AI Generated

ફોન ચાર્જ ન થતો હોય તો ચાર્જિંગ પોર્ટમાં ધૂળ અને ગંદકી જમા થઈ હોઈ શકે છે.

Photo Credit - AI Generated

ખિસ્સા અને બેગના ઝીણા રેસા ધીમે ધીમે ચાર્જિંગ પોર્ટમાં જમા થાય છે.

Photo Credit - AI Generated

આ ગંદકીના કારણે ચાર્જરની પિન યોગ્ય રીતે ફિટ થતી નથી.

Photo Credit - AI Generated

આ સમસ્યા દૂર કરવા માટે ઘરે જ એક સરળ ઉપાય અજમાવી શકાય છે.

Photo Credit - AI Generated

સૌથી પહેલાં ફોન સ્વિચ ઓફ કરો.

Photo Credit - AI Generated

ત્યારબાદ પાતળી ટૂથપિકથી પોર્ટની ગંદકી સાવચેતીપૂર્વક સાફ કરો.

Photo Credit - AI Generated

લાકડા કે પ્લાસ્ટિકની ટૂથપિકનો ઉપયોગ પણ ખૂબ હળવા હાથે કરો.

Photo Credit - AI Generated

સફાઈ માટે લોખંડની સોય, સેફ્ટી પિન કે પાણીનો ઉપયોગ ક્યારેય ન કરો.

Photo Credit - AI Generated

મોઢાથી ફૂંક મારવાનું ટાળો, કારણ કે ભેજથી ફોનને નુકસાન થઈ શકે છે.

Photo Credit - AI Generated

જો સમસ્યા યથાવત રહે તો મોબાઇલ ટેક્નિશિયન પાસે ચાર્જિંગ પોર્ટની તપાસ કરાવો.

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - AI Generated