AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Single Bollywood Celebrities: 60 વર્ષના અભિનેતાથી લઈ 55 વર્ષની અભિનેત્રીઓ, બોલિવુડના આ સ્ટાર આજે પણ છે કુંવારા

બોલિવુડમાં અનેક એવા કલાકારો છે. જેમણે બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે પરંતુ હજુ સુધી લગ્ન કર્યા નથી. આ લિસ્ટમાં 60 વર્ષના અભિનેતાનું નામ પણ સામેલ છે. તો ચાલો જાણીએ બોલિવુડના કુંવારા સ્ટારનું લિસ્ટ

| Updated on: Nov 04, 2026 | 1:04 PM
Share
આજે અમે તમને બોલિવુડના એવા સ્ટારની વાત કરીશું. જેમણે આજ સુધી લગ્ન કર્યા નથી. જેમાંથી સલમાન ખાનને તો તમે જાણતા હશો કે જેમણે લગ્ન કર્યા નથી. એવા અનેક નામ છે જે આજે પણ કુંવારા રહી જીવન જીવી રહ્યા છે.

1 / 7
સલમાન ખાન 60 વર્ષનો છે, પણ તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી. જોકે, લગ્નને લઈને તેઓ સૌથી વધુ ચર્ચામાં રહે છે. નોંધનીય છે કે સલમાનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે, પરંતુ તે ક્યારેય લગ્ન સુધી પહોંચી શક્યું નથી.

2 / 7
અભિનેતા તુષાર કપૂર પણ હજુ અપરિણીત છે. જોકે, તે એક બાળકનો પિતા છે. તે સરોગસી દ્વારા એક દીકરાનો પિતા છે અને તે ખૂબ જ ખુશ છે. તુષાર કપૂરે એક વખત એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનું જીવન ખૂબ જ ખુશ અને સંપૂર્ણ છે. તુષારના મતે, મને લાગે છે કે મેં યોગ્ય પગલું ભર્યું છે. મને લાગે છે કે મારું જીવન ખુશીઓથી ભરેલું છે. હું મારા પુત્ર સાથે સમય વિતાવું છું. હું આ સમય બીજા કોઈ સાથે શેર કરવા માંગતો નથી.

3 / 7
તબ્બુ 90ના દાયકાની સુપરહિટ અભિનેત્રી 54 વર્ષીય તબ્બુ હજુ પણ કુંવારી છે. તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ તે ફિલ્મોમાં એક્ટિવ છે

4 / 7
સુષ્મિતા સેનનો કરિશ્મા હજુ પણ પડદા પર દેખાય છે. 50 વર્ષની ઉંમરે પણ, સુષ્મિતાની સુંદરતા અદભૂત છે, પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. ભલે તેનું નામ ઘણા પુરુષો સાથે જોડાયું હોય, તે હજુ પણ એકલી જીવન જીવે છે.

5 / 7
 આ લિસ્ટમાં આગળ છે અક્ષય ખન્ના, જે મહાન અભિનેતા વિનોદ ખન્નાના પુત્ર છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી અને આજે પણ ફિલ્મોમાં એક્ટિવ છે. અક્ષય 51 વર્ષનો છે, છતાં તે અપરિણીત છે અને ખુશીથી એકલો પોતાનું જીવન જીવે છે.

6 / 7
અમીષા પટેલ બ્લોકબસ્ટર ફિલ્મ "કહો ના પ્યાર હૈ" થી બોલિવૂડમાં પ્રવેશ કરનારી અભિનેત્રી અમીષા પટેલ હજુ પણ સિંગલ છે. તેમનું ફિલ્મી કરિયર ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે, પરંતુ તાજેતરની ફિલ્મ "ગદર 2" માં તેમની સુંદરતા જોઈને કોઈને વિશ્વાસ ન થયો કે તેઓ 51 વર્ષની છે.

7 / 7

CBFC New Guidelines : 35 વર્ષ પછી સેન્સર બોર્ડના નિયમો બદલાયા! ડ્રગ્સ અને હિંસા અંગેની નવી ગાઈડલાઈન વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">