AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Festive Skincare Tips: તહેવારોમાં પાર્લર જતા પહેલાં જરૂર વાંચજો આ લેખ, ફેશિયલ કરાવવું કે ક્લીનઅપ? જાણો સાચો તફાવત

તહેવારો અને લગ્નની સિઝનમાં દરેક વ્યક્તિ ચહેરો સુંદર અને ચમકદાર દેખાય તેવું ઇચ્છે છે. આવી સ્થિતિમાં પાર્લરમાં ફેશિયલ કે ક્લીનઅપ કરાવવાનો ટ્રેન્ડ વધી જાય છે. પરંતુ દરેક ત્વચા માટે એક જ ટ્રીટમેન્ટ યોગ્ય હોતી નથી. તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે યોગ્ય વિકલ્પ પસંદ કરવો જરૂરી છે.

| Updated on: Nov 04, 2026 | 1:29 PM
Share
ફેશિયલમાં ચહેરાની સફાઈ, સ્ક્રબિંગ, મસાજ, ફેસ માસ્ક અને મોઇશ્ચરાઇઝિંગ કરવામાં આવે છે. તે ત્વચાને ભેજયુક્ત, નરમ અને તાજગીભરી બનાવવામાં મદદ કરે છે. (Image Source | iStock)

1 / 7
ક્લીનઅપ ચહેરાની મૂળભૂત સફાઈ માટે કરવામાં આવે છે. તેમાં વધારાનું તેલ, ગંદકી, બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ દૂર કરવામાં મદદ મળે છે. (Image Source | iStock)

2 / 7
જો તમારી ત્વચા ઓઈલી હોય અને બ્લેકહેડ્સની સમસ્યા રહેતી હોય તો યોગ્ય ક્લીનઅપ પસંદ કરી શકો છો. (Image Source | iStock)

3 / 7
શુષ્ક ત્વચા માટે હાઇડ્રેશન પર ધ્યાન આપતું ફેશિયલ ઉપયોગી થઈ શકે છે. તે ત્વચાને નરમ અને ભેજયુક્ત રાખવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

4 / 7
સંવેદનશીલ ત્વચા હોય તો વધુ પડતું સ્ક્રબિંગ અને સુગંધવાળા ઉત્પાદનો ટાળવા જોઈએ. કોઈપણ નવી ટ્રીટમેન્ટ પહેલાં પેચ ટેસ્ટ કરવો જરૂરી છે. (Image Source | iStock)

5 / 7
ટ્રીટમેન્ટ પછી કાળજી રાખવી પણ જરૂરી છે. જેમાં ત્વચાને અનુકૂળ મોઇશ્ચરાઇઝર લગાવવું, SPF 30 કે તેથી વધુ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો, ટ્રીટમેન્ટ પછી વધુ પડતું સ્ક્રબિંગ ટાળવું.  તહેવારો પહેલાં સુંદર દેખાવા માટે મોંઘી ટ્રીટમેન્ટ કરતાં તમારી ત્વચાને અનુકૂળ અને સુરક્ષિત ટ્રીટમેન્ટ પસંદ કરવી વધુ જરૂરી છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, માટી, પ્લાસ્ટિક, સિરામિક, કોંક્રિટના કે ડિઝાઇનર પોટ? કયા કુંડામાં છોડનો વિકાસ સૌથી ઝડપી થાય છે !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">