AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્મૃતિ ઈરાની સૌથી વધુ કમાણી કરતી ટીવી અભિનેત્રી બની, બોલિવુડ અભિનેત્રીઓને પણ પાછળ છોડી

સ્મૃતિ ઈરાની ટીવીના તમામ કલાકારોને પાછળ છોડીને ટીવીની હાઈએસ્ટ પેડ અભિનેત્રી બની ગઈ છે. તેમણે ફી મામલે દીપિકા પાદુકોણને પણ પાછળ છોડી દીધી છે. તો ચાલો જાણીએ એક એપિસોડ માટે કેટલો ચાર્જ લે છે.

| Updated on: Aug 08, 2025 | 11:14 AM
Share
અંદાજે 25 વર્ષ બાદ ક્યોકિ સાસ ભી કભી બહુથીએ પોતાની બીજી અને નવી સીઝનની સાથે ફરી એક વખત ટેલિવિઝન પર વાપસી કરી છે. સ્મૃતિ ઈરાનીએ મસમોટી ફી લઈ સૌને ચોંકાવી દીધા છે. તો ચાલો જાણીએ કેટલો ચાર્જ લઈ સ્મૃતિ ઈરાની સૌથી મોંઘી અભિનેત્રી બની છે.

1 / 6
સ્મૃતિ ઈરાની ટેલિવિઝન પર સૌથી વધારે ચાર્જ લેનારી અભિનેત્રી બની ચૂકી છે. આ મામલે તે લાંબા સમયથી ટીઆરપીમાં ટોપ પર ચાલી રહેલી સીરિયલ અનુપમાની રુપાલી ગાંગુલી અને હિના ખાન જેવી અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે.

2 / 6
તમને જણાવી દઈએ કે, રુપાલી ગાંગુલી એક એપિસોડ માટે અંદાજે 3 લાખ રુપિયા તો હિના 2 લાખનો ચાર્જ લેતી હતી.

3 / 6
એક મીડિયા સાથે વાત કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે,25 વર્ષ પહેલાની તુલસી, એટલે કે 2000માં એક સંઘર્ષશીલ અભિનેત્રી તરીકે સિરિયલમાં પ્રવેશેલી, આજે સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી સુધીની તેની સફર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'હા, હું તમારા ચહેરા પર ખુશી જોઈ શકું છું.'

4 / 6
સ્મૃતિ ઈરાની ક્યોકિ સાસ ભી કભી બહુથી 2ના દરેક એપિસોડ માટે 14 લાખનો ચાર્જ લે છે. આ વખતે શોમાં કુલ 150 એપિસોડ હશે. તો દરેક એપિસોડની 14 લાખ રુપિયાની ફીના હિસાબે ક્યોકિ સાસ ભી કભી બહુથી માટે સ્મૃતિ ઈરાનીને 21 કરોડ રુપિયાની મોટી રકમ મળે છે. જે કોઈ પણ બોલિવુડ અભિનેત્રીથી વધારે છે.

5 / 6
સ્મૃતિ ઈરાનીએ પોતાની ફી સાથે દરેકને ટક્કર આપી છે. તે ફક્ત ટીવી પર સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી જ નથી બની,પરંતુ બોલિવુડની કેટલીક અભિનેત્રીઓને પણ કમાણી મામલે પાછળ છોડી દીધી છે.

6 / 6

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ના સેટ પર સ્મૃતિ ઈરાનીની કસુવાવડ થઈ હતી, જાણો તેના પરિવાર વિશે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">