(Credit Image : instagram)

26 : August

પંજાબની "ઐશ્વર્યા રાય"નો પરિવાર જુઓ

હિમાંશી ખુરાના પંજાબી ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે

હિમાંશી ખુરાના  

(Credit Image :  instagram)

હિમાંશી ખુરાનાએ "બિગ બોસ 13" માં પણ ખૂબ જ ધમાલ મચાવી હતી

બિગ બોસ 13

(Credit Image :  instagram)

હિમાંશી ખુરાનાનો જન્મ 27 નવેમ્બર 1991 રોજ થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

હિમાંશી ખુરાના એક ભારતીય મોડેલ, અભિનેત્રી અને સિંગર છે

અભિનેત્રી

(Credit Image :  instagram)

હિમાંશી ખુરાનાએ 2019માં રિયાલિટી શો "બિગ બોસ 13" માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો 

સ્પર્ધક

(Credit Image :  instagram)

હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝ રિલેશનશીપમાં હતા

રિલેશનશીપ

(Credit Image :  instagram)

2020માં આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાના બંને અલગ થયા છે

આસિમ રિયાઝ

(Credit Image :  instagram)

હિમાંશી ખુરાનાની કુલ સંપત્તિ 10-20 કરોડ છે

નેેટવર્થ

(Credit Image :  instagram)

હિમાશી ખુરાનાને ચાહકો પંજાબની "ઐશ્વર્યા રાય" કહે છે

પંજાબની "ઐશ્વર્યા રાય"

(Credit Image :  instagram)