26 August 2026

સ્કિન કેર માટે ફાયદાકારક 7 ખોરાક

Photo Credit - iStock

જો તમે ખીલથી પીડાતા હોય તો તમે તમારા નાસ્તામાં ઓટ્સનો સમાવેશ કરી શકો છો.

Photo Credit - iStock

તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો લાલાશ અને બળતરાને શાંત કરવામાં મદદ કરી શકે છે.

Photo Credit - iStock

ટામેટાં ત્વચા માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

Photo Credit - iStock

આ એન્ટીઓકિસડન્ટ મુક્ત રેડિકલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

Photo Credit - iStock

બદામમાં વિટામિન E, હેલ્ધી ફેટ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે.

Photo Credit - iStock

વિટામિન E સ્કિનને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરી શકે છે.

Photo Credit - iStock

એવોકાડો સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે.

Photo Credit - iStock

મગફળી સ્વસ્થ ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

Photo Credit - iStock

પાલક ખીલગ્રસ્ત ત્વચા માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock