AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોકિલાબેનની તબિયત અચાનક બગડી હોસ્પિટલમાં દાખલ, આખો અંબાણી પરિવાર મુંબઈ આવ્યો

કોકિલાબેન અંબાણી બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીની પત્ની છે અને ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની માતા છે. તેમજ નીતા અંબાણીના સાસુ છે કોકિલાબેન અંબાણી,

| Updated on: Aug 22, 2025 | 10:22 AM
Share
અંબાણી પરિવાર વિશે તો સૌ કોઈ જાણતા હશે પરંતુ તેમની માતા વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે.ગુજરાતમાં જન્મેલા કોકિલાબેનના પરિવાર વિશે આજે આપણે વાત કરીએ.

1 / 12
કોકિલાબેનનો જન્મ એક ગુજરાતી મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો.તેનો પરિવાર શિક્ષિત પરિવાર હતો,આજે કોકિલાબેન 90 વર્ષની ઉંમરે પણ ફિટ અને ખુબ જ એક્ટિવ જોવા મળે છે.

2 / 12
 કોકિલાબેનની તબિયત અચાનક બગડી હોસ્પિટલમાં દાખલ, આખો અંબાણી પરિવાર મુંબઈ પાછો ફર્યો છે.આજે આપણે કોકિલાબેનના પરિવાર વિશે વાત કરીએ

3 / 12
કોકિલાબેનનો જન્મ ભારતને આઝાદી મળી તે પહેલા થયો હતો. તે સમયે છોકરીઓને વધુ શિક્ષણ અપવામાં આવતું ન હતુ પરંતુ કોકિલાબેનનો પરિવાર શિક્ષિત હતો, કોકિલાબેન 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેના પતિ ધીરુભાઈ અંબાણીએ તેને એક અંગ્રેજી શિક્ષક પાસે ટ્યુશન રખાવ્યું હતુ. જેનાથી તેઓ અંગ્રેજી બોલી શકે તેમજ અન્ય લોકો સાથે વાતચીત પણ કરી શકે.

4 / 12
રિપોર્ટમાં જણાવ્યા મુજબ તે વર્ષ 1955 હતું, જ્યારે ધીરુભાઈ તેમના પરિવાર સાથે કોકિલાબેનને જોવા ગયા હતા. તેને કોકિલાબેન એક જ નજરમાં જ ગમી ગયા હતા.કોકિલાબેન અંબાણીનો જન્મ 24 ફ્રેબુઆરી 1934ના રોજ ગુજરાતના જામનગરમાં થયો હતો.

5 / 12
ધીરુભાઈ અંબાણી અને તેની પત્ની કોકિલાબેન અંબાણીને 4 બાળકો છે, મુકેશ, અનિલ,નીના કોઠારી અને દીપ્તિ સાલગાંવકર, આજે 12 જુલાઈના રોજ તેના નાના પૌત્રના લગ્ન છે.

6 / 12
કોકિલાબેન અને ધીરુભાઈ અંબાણીએ લગ્ન કર્યા બાદ આ કપલ મુંબઈ શિફ્ટ થયું હતુ. ધીરુભાઈ અંબાણી દેશના પ્રતિષ્ઠિત બિઝનેસમેન હતા. જેનું 6 જુલાઈ 2002ના રોજ નિધન થયું છે.

7 / 12
હાલમાં અંબાણી પરિવારની ત્રીજી પેઢી ચર્ચામાં છે. અનંત અંબાણીના લગ્ન અનંત અંબાણી પરિવારનો સૌથી નાનો દિકરો છે.કોકિલાબેન અંબાણી શ્રીનાથજીના ભક્ત છે. તે અવારનવાર જામનગરના દ્વારકાધીશ મંદિર અને રાજસ્થાનના નાથદ્વારા સહિતના અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે.

8 / 12
મુકેશ અંબાણીની માતા કોકિલા બેન શ્રીનાથ ટેમ્પલ બોર્ડના ઉપાધ્યક્ષ છે. કોકિલા બેને તેમના જન્મદિવસે મંદિરમાં વિશેષ પૂજા પણ કરી હતી.

9 / 12
પોતાની મહેનત અને ધ્યેયના કારણે ધીરુભાઈ અંબાણી ધીરે ધીરે પ્રગતિની સીડી ઉપર ચઢતા ગયા અને બાદમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના લિસ્ટમાં આવ્યા. તમને જણાવી દઈએ કે, ધીરુભાઈ અંબાણી મોટા પ્રોજેક્ટ પહેલા  તેમની પત્નીની પણ સલાહ લેતા હતા.

10 / 12
મુંબઈમાં ‘કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ’ નામની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે ભારતની ટોચની હોસ્પિટલોમાં ગણવામાં આવે છે.

11 / 12
 મુંબઈના એન્ટિલિયામાં પુત્ર મુકેશ અંબાણી સાથે રહેતી કોકિલાબેન અંબાણી લક્ઝરી કાર પસંદ કરે છે. તેની પ્રિય મર્સિડીઝ બેન્ઝ છે,

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો

વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ

લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ

g clip-path="url(#clip0_868_265)">