Jagannath Puri Rath Yatra 2021 : પુરીમાં પણ નીકળી જગન્નાથજીની રથયાત્રા, જુઓ ફોટોઝ

Jagannath Rath Yatra 2021 : કોરોનાને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે પુરીમાં જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 1:34 PM
ઓરિસ્સાના પુરીમાં દર વર્ષે જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાને પગલે સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર રથયાત્રા કાઢવામાં આવી.

1 / 8
સુપ્રીમ કોર્ટે ડેલ્ટા પ્લસ વેરિએંટ અને કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે સમગ્ર રાજ્યમાંથી રથયાત્રા કાઢવા પર રોક લગાવી છે.

2 / 8
કોરોનાને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે રથયાત્રા કાઢવામાં આવી છે.

3 / 8
હિન્દુ ધર્મમાં જગન્નાથ યાત્રાનું ઘણુ મહત્વ છે. અષાઠ શુક્લ પક્ષની દ્વિતીય તિથીને દિવસે આ યાત્રા કાઢવામાં આવે છે.

4 / 8
માન્યતાઓ અનુસાર, રથયાત્રા કાઢીને ભગવાન જગન્નાથને પ્રસિદ્ધ ગુડિચા માતાના મંદિર સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાં ભગવાન 7 દિવસ સુધી આરામ કરે છે.

5 / 8
જગન્નાથ યાત્રાને સમગ્ર ભારતમાં એક તહેવારની જેમ મનાવવામાં આવે છે.

6 / 8
પુરીનું જગન્નાથ ધામ ચાર ધામોમાંથી એક છે. પુરીને પુરુષોત્તમ પુરી પણ કહેવામાં આવે છે. રાધા-કૃષ્ણને ભેગા કરીને જગન્નાથનું સ્વરૂપ બનાવવામાં આવ્યુ છે.

7 / 8
માનવામાં આવે છે કે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીની પુજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

8 / 8

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા

ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે

g clip-path="url(#clip0_868_265)">