AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package : હનીમૂન માટે બેસ્ટ છે IRCTCનું આ રોમેન્ટિક બાલી પેકેજ, માત્ર આટલા રુપિયામાં કરો ટિકિટ બુક

IRCTCનું આ ટૂર પેકેજ (IRCTC Tour Package) 5 રાત અને 6 દિવસનું છે. આ ટૂર પેકેજનું નામ AWESOME BALI (NLO14) છે. આ ટૂર પેકેજ 11મી ઓગસ્ટે લખનૌ એરપોર્ટથી શરૂ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 12:57 PM
Share
IRCTC તમારા માટે બાલીનું ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજ દ્વારા, તમે સસ્તામાં બાલીની મુલાકાત લઈ શકો છો. આ ટૂર પેકેજ આવતા મહિને શરૂ થઈ રહ્યું છે. આ ટૂર પેકેજ લખનૌથી શરૂ થશે. IRCTCના આ ટૂર પેકેજમાં મુસાફરો ફ્લાઈટમાં મુસાફરી કરશે.

1 / 5
 પ્રવાસીઓ લખનૌ એરપોર્ટથી બાલીની ફ્લાઈટમાં સવાર થશે. IRCTCનું આ ટૂર પેકેજ 5 રાત અને 6 દિવસનું છે. આ ટૂર પેકેજમાં પર્યટકો બાલીના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે. ચાલો IRCTC ના આ ટૂર પેકેજ વિશે વિગતવાર જાણીએ.

2 / 5
IRCTCનું આ ટૂર પેકેજ 5 રાત અને 6 દિવસનું છે.આ ટૂર પેકેજ 11મી ઓગસ્ટે લખનૌ એરપોર્ટથી શરૂ થશે. IRCTCના અન્ય ટૂર પેકેજની જેમ આ ટૂર પેકેજમાં પણ પ્રવાસીઓને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની સુવિધા મળશે. (photo : www.industraveller.com)

3 / 5
IRCTCના ટૂર પેકેજમાં મુસાફરો માટે વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે. પ્રવાસીઓને મુસાફરી વીમાની સુવિધા મળે છે અને સ્થાનિક મુસાફરી માટે IRCTC બસ અથવા ટેક્સીઓ આપવામાં આવે છે. (Photo :www.viator.com)

4 / 5
 IRCTCના આ ટૂર પેકેજનું ભાડું અલગ છે. આ ટૂર પેકેજ  101400/ રૂપિયા પ્રતિ વ્યક્તિથી શરૂ થશે.  ડબલ ઓક્યુપન્સી માટે તમારે વ્યક્તિ દીઠ  92700 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. આ ટૂર પેકેજમાં સિંગલ ઓક્યુપન્સી માટે વ્યક્તિ દીઠ રૂ.  101400નું ભાડું ચૂકવવું પડશે. તમે આ ટૂર પેકેજ IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. (photo :baligetaway.net)

5 / 5
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !

સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા

Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ

ખૂબ જ અદભૂત નજારો...હિમવર્ષાથી ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ

આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપું નહીં અને લેવું નહીં

હોટેલમાં દારૂ માણતા 9 નબીરાઓ ઝડપાયા – 1.96 લાખનો મુદ્દામાલ જપ્ત

બગદાણા માર મારી વીડિયો બનાવવાનો કેસઃMLA હિરા સોલંકીની રજૂઆત, PIની બદલી

પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર

પાવાગઢમાં માઇભક્તો ભક્તિના રંગમાં રંગાયા, જયઘોષથી ગુંજ્યું શક્તિપીઠ

ST ભાડામાં વધારો, મુસાફરો પર બોજ, ભાડામાં 3% વધારો લાગુ

g clip-path="url(#clip0_868_265)">