26-08-2026

શ્રીલંકામાં સૌથી મોટી ઇનિંગ રમનાર ભારતીય વિકેટકીપર

ભારત-શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ સીરિઝમાં પંતે સતત બે ટેસ્ટમાં  અડધી સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પંતે ગાલે ટેસ્ટની બીજી ઇનિંગમાં 66 રન અને કોલંબો ટેસ્ટની પહેલી ઇનિંગમાં 63 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ, શું તમે જાણો છો કે શ્રીલંકામાં કયા ભારતીય વિકેટકીપરે સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ રમી હતી?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રીલંકામાં ટેસ્ટમાં સૌથી મોટી  ઇનિંગ રમનાર ભારતીય વિકેટકીપર  છે એમએસ ધોની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોનીએ 2010 માં શ્રીલંકામાં ટેસ્ટ મેચમાં 76 રનની ઇનિંગ  રમી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોની પછી બીજા સ્થાને સાહા છે, જેણે 2017 ના પ્રવાસ પર 67 રનની ઇનિંગ  રમી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોની અને સાહા પછી ત્રીજા અને ચોથા સ્થાને પંત છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM