Gujarati News Photo gallery Cricket photos Pakistan cricketer Aiman Anwer retired from cricket 10 year international career end
પાકિસ્તાની ખેલાડીએ 34 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી, 10 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો
પાકિસ્તાની ખેલાડીએ 34 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ સાથે જ તેની 10 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો હતો. આ ખેલાડી છેલ્લા ત્રણ વર્ષથી ક્રિકેટથી દૂર હતી.
Share

પાકિસ્તાનન મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર આઈમાન અનવરે 34 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
1 / 5

આઈમાન અનવરે 2016 માં પાકિસ્તાન માટે ડેબ્યૂ કર્યું હતું. તેણીએ 8 ODI અને 37 T20 રમી છે, જેમાં કુલ 33 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે.
2 / 5

આઈમાન અનવર પાકિસ્તાન માટે ચાર વર્લ્ડ કપ રમી ચૂકી છે. તે બે T20 અને બે ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમમાં સામેલ હતી.
3 / 5

આઈમાન અનવરે છેલ્લે 2023 માં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પાર્લમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 મેચ પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવી હતી.
4 / 5

રસપ્રદ વાત એ છે કે, આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ પછી આઈમાન અનવરે ફક્ત એક જ સ્થાનિક મેચ રમી હતી. રાવલપિંડીમાં રમાયેલી આ મેચમાં આઈમાન અનવરે બે વિકેટ લીધી હતી. આ મેચ 11 માર્ચ, 2023 ના રોજ રમાઈ હતી.(PC: Getty Images)
5 / 5
IND vs SL: શ્રીલંકામાં 33 વર્ષ બાદ બની આવી ઘટના, કોલંબોમાં આ ખેલાડીએ પોતાના જ પગ પર મારી કુહાડી
Related Photo Gallery
ચીને ખરીદ્યું 15 લાખ કરોડનું સોનું, હવે આગળ માર્કેટમાં ભાવ કઈ તરફ જશે?
IPL 2027માં રમશે MS ધોની? CSKના CEOએ આપ્યો જવાબ
પરફેક્ટ ખટ-મીઠું અને તીખું પાણીપૂરીનું પાણી ઘરે કેવી રીતે બનાવવું?
બાળકો સાથે સેલેબ્સના સંબંધોમાં તિરાડ, જાણો આ 7 મોટા વિવાદો!
ક્રિકેટ બાદ હવે વિરાટ કોહલીની નવી ઈનિંગ, ડેબ્યૂ કરતાં જ કહી મોટી વાત
કેપ્ટન બનતાં જ મંધાનાને મળી ખુશખબર, ICC રેન્કિંગમાં 2 ભારતીય નંબર-1
ઊંચા ફાસ્ટ બોલરોનું ઘર!... 6 ફૂટ 5 ઇંચથી વધુ હાઈટના 5 બોલર એક ટીમમાં
સોનામાં થયો 'મોટો બદલાવ'! શું હવે Gold વધુ મોંઘું થશે?
ખાટુ શ્યામજી અને રાજસ્થાન પ્રવાસ: IRCTC લાવ્યું ખાસ ટુર પેકેજ
મુકેશ અંબાણીની કંપનીનો 200 રુપિયાથી પણ ઓછી કિંમતનો પ્લાન
Gold-Silver કે ઇક્વિટી? તહેવારોની સિઝનમાં ₹10 લાખ ક્યાં ઇન્વેસ્ટ કરવા?
બજારમાં કડાકા વચ્ચે 'સોના' પર ભરોસો, ગોલ્ડ ETF એ તોડ્યા 'તમામ રેકોર્ડ'
શુભમન ગિલે પાંચમી વખત આ ICC એવોર્ડ જીત્યો
મુંબઈમાં 53માં માળે માધુરી દીક્ષિતનો 48 કરોડનું આલિશાન ઘર
સોનું-ચાંદી ફરી સસ્તાં! MCX પર બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટ્યા
અમદાવાદમાં સોનું સસ્તું, ફિઝિકલ ગોલ્ડ કે Gold ETF, કયું સસ્તું?
પાયલટ હંમેશાં સફેદ શર્ટ જ કેમ પહેરે છે? જાણો તેની પાછળનું મોટું કારણ
SIM કાર્ડ કાઢવા માટે ના કરતા સોયનો ઉપયોગ, શું થશે નુકસાન જાણો અહીં
ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
સ્વપ્નનમાં પોતાને રસ્તો ભટકતા જોવું કઈ વાતનો સંકેત છે?
નવરાત્રી દરમિયાન આ 4 રાશિના જાતકો થશે માલામાલ! મા દુર્ગા કરાવશે લાભ
ટ્રેનના પાટાથી કેટલા દૂર તમે ઘર બનાવી શકો છો? કાનુન જાણો
વિરાટ કોહલી અને અનુષ્કાએ મુંબઈમાં ખરીદ્યા 3 આલીશાન ફ્લેટ
નવરાત્રીના ત્રીજા દિવસે 1400 રુપિયા સસ્તુ થયું સોનું, જાણો આજના ભાવ
દુનિયામાં એક વ્યક્તિ જેને ઐશ્વર્યારાય ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે
પંજાબી અભિનેત્રી અને મોડલ લવ ગિલનો પરિવાર જુઓ
આજનું રાશિફળ : જાણો કઈ રાશિઓને મળશે ધનલાભ અને નવી તકો!
સુઝલોન શેરમાં 73% ઉછાળાની શક્યતા, બ્રોકરેજે આપ્યો મોટો ટાર્ગેટ
પૃથ્વી શો-આકૃતિની લવ લાઈફમાં વળાંક, સગાઈ તોડ્યાના 1 મહિના પછી સમાધાન
25 રન બનાવતાં જ અભિષેક શર્મા હૈદરાબાદમાં રચશે ઈતિહાસ
કપડાંને ઈસ્ત્રી કર્યા પછી તરત પહેરવા જોઈએ કે નહીં- આ તમે નહીં જાણતા હો
W,W,W... તુષાર દેશપાંડેની હેટ્રિક, 25 રન પર ઢેર થઈ અઢી ટીમ
ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા જાડેજાએ બતાવ્યો દમ, રણજી ટ્રોફીમાં ફટકારી સદી
37 રન...ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં આવું ફક્ત બીજી વાર બન્યું
જેલમાંથી છૂટ્યા બાદ ફટકારી સદી, મેદાન પર જ રડી પડ્યો આ ક્રિકેટર
ગરબાના તાલે ધબકતું દિલ કેટલું સ્વસ્થ? જાણો હૃદયની ફિટનેસના 4 સંકેત
BSNLના 3 શાનદાર પ્લાન્સ, ઓછી કિંમતમાં મળી રહી 70થી 80 દિવસની વેલિડિટી
નવા કપડાં સાથે કેમ આપવામાં આવે છે કાપડનો નાનો ટુકડો?
ફિટમેન્ટ ફેક્ટર ઘટે તો પણ પગારમાં કેવી રીતે થશે વધારો?
ઇન્ટરનેટ વગર ચાલશે Google Maps! નેટવર્ક ન હોય તો પણ રસ્તો શોધી શકશો
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, MCX પર સોનું ₹1,234
OTT પર આ ફિલ્મો અને સીરિઝ થશે રિલીઝ
હવે મિત્રો પણ ભાડે મળે છે! એકલતા દૂર કરવા શોધ્યો આ રસ્તો
ઓનલાઈન બેગનું કાળું રહસ્ય , જાણો
જૂના અને પડી રહેલા ફોનને બનાવો તમારી કારનો ડેશ કેમ, આ સૌથી સરળ ટ્રિક
BNS ની કલમ 85 શું છે, તેમાં શું સજા છે?, જાણો
Health Tips : મેનોપોઝ પછી હાડકાં કેમ નબળા પડી જાય છે? જાણો કારણ
EPFOની મોટી અપડેટ! ₹25,000 પગાર ધરાવતા લોકોને પેન્શન મળશે કે નહીં?
નવરાત્રીના બીજા દિવસે સસ્તું થયું સોનું! દિલ્હીથી અમદાવાદ સુધી ઘટ્યો
વેસ્ટ ઈન્ડિઝે હારીને પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ચીને ખરીદ્યું 15 લાખ કરોડનું સોનું, હવે આગળ માર્કેટમાં ભાવ કઈ તરફ જશે?
IPL 2027માં રમશે MS ધોની? CSKના CEOએ આપ્યો જવાબ
લેન્સેટ રિપોર્ટમાં દાવો, 2100 સુધીમાં માનવજાતનું અસ્તિત્વ ખતમ?
પરફેક્ટ ખટ-મીઠું અને તીખું પાણીપૂરીનું પાણી ઘરે કેવી રીતે બનાવવું?
બાળકો સાથે સેલેબ્સના સંબંધોમાં તિરાડ, જાણો આ 7 મોટા વિવાદો!
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
