વટાણાના છોતરાને ફેંકવાના સ્થાને બનાવો જૈવિક ખાતર, કીચન ગાર્ડનમાં કરો ઉપયોગ
સામાન્ય રીતે દરેક ઘરમાં વટાણાના શાકના છોતરાને ફેંકી દેવામાં આવે છે. જો કે વટાણાના છોતરા તમારા ઘર આંગણે રહેલા છોડના વિકાસમાં ઘણા મદદરુપ નીવડી શકે છે. તમે તેમાંથી ખાતર બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો.
Most Read Stories