45 હજાર ટન વજન ધરાવતું INS Vikrant બનશે ભારતની નવી તાકાત, જાણો આ દરિયાના બાહુબલીની ખાસિયત

INS Vikrant: 2 સપ્ટેમ્બરના રોજ ભારતીય નૌસેનાને તેનું સ્વદેશી એયરક્રાફટ મળશે. આ આઈએનએસ વિક્રાંતને વડાપ્રધાન મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભારતીય નૌસેનાને સોંપશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2022 | 7:00 PM
ભારતની સુરક્ષામાં વધારો થવા જઈ રહ્યો છે. ભારતીય નૌસેનામાં INS Vikrant સામેલ થવા જઈ રહ્યુ છે જે ભારતની તાકાતમાં વધારો કરશે. નવું આઈએનએસ વિક્રાંત ભારતમાં બનેલું પહેલું એયર ક્રાફટ કેરિયર છે.  તેની સાથે જ ભારત દુનિયાના એ 6 દેશોના ગ્રુપમાં સામેલ થઈ ગયુ છે જે 40 હજાર ટનના એયર ક્રાફટ કેરિયર બનાવવા સક્ષમ છે.

1 / 5
 INS Vikrantનું વજન લગભગ 45000 ટન છે. તેની લંબાઈ 262 મીટર છે. તેની ઊંચાઈ 15 માળની બિલ્ડિંગ જેટલું એટલે કે 59 મીટર છે. તેની પહોંડાઈ 62 મીટર છે.

2 / 5
તેના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા 76 ટકા સાધનો સ્વદેશી છે. તેમાં 88 મેગાવાટ વિજળીના  4 ગેસ ટર્બાઈન લાગેલા છે. તેની ગતિ 28 સમુદ્રી મીલ છે.

3 / 5
21 ઓગસ્ટ, 2021થી તેનું દરિયામાં દરેક સ્તર પર પરિક્ષણ કરવામાં આવ્યુ છે. તે દરેક સ્તર પર સફળ રહ્યુ છે.

4 / 5
મીગ-29, કામોવ-31, એમએચ-60 સહિત અનેક હળવા વિમાનો તેના પર રખાશે અને ટેકઓફ થશે.

5 / 5

Latest News Updates

Follow Us:
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ

g clip-path="url(#clip0_868_265)">