કેનેડા અને ઓસ્ટ્રેલિયાની આંખોમાં ખૂંચી રહ્યા છે ભારતના ત્રણ રાજ્યોના વિદ્યાર્થીઓ, ધડા ધડ વિઝા અરજી થઈ રહી છે રિજેક્ટ, જાણો કારણ
ગત જૂન માસમાં, કેનેડાની સરકારે લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલ કર્યો હતો, જેમાંથી મોટાભાગના પંજાબના હતા અને નકલી પાસપોર્ટ સાથે દેશમાં પ્રવેશ્યા હતા. આ મામલો ખૂબ જ વધી ગયો અને ભારત તરફથી હસ્તક્ષેપ કરવામાં આવ્યો. આવા બીજા ઘણા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે.
Most Read Stories