ભારતીય કોસ્ટ ગાર્ડે 48માં રાઇઝિંગ ડેની કરી ઉજવણી, રાજ્યપાલે ICGની સેવાની કરી પ્રશંસા

ભારતીય કોસ્ટ ગાર્ડ 1 ફેબ્રુઆરીના રોજ તેનો 48મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. જેંઆ ભાગ રૂપે 48માં રાઇઝિંગ ડેની ઉજવણી કરી છે. ગુજરાતના રાજ્યપાલે ICGની રાષ્ટ્ર પ્રત્યેની સેવાની પ્રશંસા કરી છે.

| Updated on: Jan 31, 2024 | 5:50 PM
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કાર્યક્રમમાં હાજરી આપી હતી.ICG જિલ્લામાં સશસ્ત્ર દળોના ઉત્તર પશ્ચિમ વિસ્તાર માટે રાઇઝિંગ ડેની ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોએ પણ ભાગ લીધો હતો.

1 / 5
ICG, હવે એક પ્રખ્યાત દરિયાઈ સશસ્ત્ર દળ બની ગયું છે. 1978માં માત્ર સાત જહાજોથી શરૂઆત કરી હતી અને છેલ્લા ચાર દાયકામાં તેનો વિકાસ થયો છે. 150 થી વધુ જહાજો અને 70 એરક્રાફ્ટ સાથે વધુને વધુ આગળ વધી રહ્યું છે. હાલમાં icg દરિયાઈ વિસ્તારોમાં સલામતી અને સુરક્ષા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

2 / 5
ICG પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ) ની સ્થાપના 16 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. ICG દ્વારા 2009 માં ગાંધીનગરમાં તેની કામગીરી અને ક્ષમતાને મજબૂત કરવા ગુજરાત, દમણ અને દીવની સંવેદનશીલ દરિયાઈ સરહદ/વિસ્તારમાં હેડક્વાર્ટર દરરોજ સરેરાશ 20/25 જહાજો અને 2/3 એરક્રાફ્ટ તૈનાત કરાયા છે.

3 / 5
આ સમારોહ દરમિયાન માનનીય રાજ્યપાલે અત્યાધુનિક સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. જિલ્લા મુખ્યાલય 1 ખાતે ઓડિટોરિયમ 'અરવલ્લી' જે ઉચ્ચ સ્તરીય હોસ્ટિંગ ક્ષમતા પ્રદાન કરશે. ખાસ કરીને દરિયાઈ સુરક્ષા અને પ્રતિસ્પર્ધીઓ સામેની તેની કાર્યવાહીમાં ICGનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

4 / 5
icgએ તેમણે વર્ષ દરમિયાન દરિયામાં 85 લોકોના જીવ બચાવવામાં તેની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. મહત્વનું છે કે ચક્રવાત બિપરજોય દરમિયાન સક્રિય કાર્યવાહી દરિયામાં શૂન્ય જાનહાનિ સુનિશ્ચિત કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

g clip-path="url(#clip0_868_265)">