પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાંથી આવશે બાહર ? સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
પીટીઆઈ નેતા શાહ મહેમૂદ કુરેશીને પણ જામીન મળી ગયા છે. ઈમરાન અને કુરેશી બંને સાઈફર કેસમાં આરોપી હતા. બંનેને 10-10 લાખ પાકિસ્તાની રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેંચ દ્વારા બંને નેતાઓના જામીનનો આદેશ આપવામાં આવ્યો છે.
Most Read Stories