Health Care: જો તમે પણ તમારા ટેન્શનને દૂર કરવા માંગો છો તો આ ટીપ્સ અજમાવો

Health care : અત્યારે સમગ્ર વિશ્વમાં કોરાનાના કેસ વધવાથી લોકોમાં ચિંતા જોવા મળે છે. તેમ જ લોકો અન્ય કારણોના લીધે પણ લોકોમાં ચિંતા જોવા મળે છે તો ચિંતાને કેવી રીતે દૂર કરી શકાય તે જાણીશું.

Disha Thakar
| Edited By: | Updated on: Dec 29, 2022 | 4:41 PM
કોરોનાના વધતા કેસોને કારણે સમગ્ર વિશ્વ ભારે ચિંતામાં છે. ચીનમાં વધતાં કોવિડના કેસો સામે આવી રહ્યા છે. તેના કારણે લોકોમાં ટેન્શન જોવા મળે છે તો તમારા ટેન્શનને દૂર કરવા માટે આ ટીપ્સને અજમાવો.

1 / 5
ધ્યાન અથવા યોગ: યોગ તમારા મન અને શરીર બંનેને સ્વસ્થ રાખે છે. જો તમે નિયમિત સવારે યોગ કરો છો તો તમારા ટેન્શનમાં ઘટાડો જોવા મળે છે અને તમારા લક્ષ્ય પ્રાપ્તિમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.

2 / 5
સ્વસ્થ આહાર: તમારો આહાર જેટલો સારો હશે એટલુ તમારુ સ્વાસ્થ સારુ રહે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સ્વસ્થ આહાર લેવાથી તમારા તણાવને દૂર રાખવામાં મદદ કરે છે.

3 / 5
સંગીત સાંભળોઃ  જો તમે પણ ટેન્શનમાં હોવ કે તમારો મુડ ખરાબ હોય ત્યારે તમારે ગીતો સાંભળવા જોઈએ જે તમારો મુડ સારો કરે છે.

4 / 5
અન્ય લોકો સાથે જોડાયેલા રહોઃ  જો તમે એકલા રહેતાં હોવ તો તમારે તમારા પ્રિયજનો અને મિત્રો સાથે સોશિયલ મીડિયા અને ફોન દ્વારા જોડાયેલા રહેવું જોઈએ. તે તણાવ દૂર કરવામાં પણ આ પદ્ધતિ અસરકારક છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

g clip-path="url(#clip0_868_265)">