એક બેંક એકાઉન્ટ પર કેટલા UPI આઈડી બનાવી શકાય ? જાણો
UPI આજે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સિસ્ટમ છે. શું તમે જાણો છો કે એક બેંક ખાતા પર કેટલા UPI ID બનાવી શકાય ? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) બનાવ્યું છે. UPI એ મધ્યવર્તી રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે જે બે વ્યક્તિઓ વચ્ચે અથવા વ્યક્તિ અને વેપારી વચ્ચેના વ્યવહારો કરે છે.

UPI આજે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સિસ્ટમ છે. શું તમે જાણો છો કે એક બેંક ખાતા પર કેટલા UPI ID બનાવી શકાય ?

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) બનાવ્યું છે. UPI એ મધ્યવર્તી રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે જે બે વ્યક્તિઓ વચ્ચે અથવા વ્યક્તિ અને વેપારી વચ્ચેના વ્યવહારો કરે છે.

ઓનલાઈન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ મળશે : મંત્રાલયે કહ્યું કે ઓનલાઈન સબસ્ક્રિપ્શન લેનારા અને ડિજિટલ મોડ દ્વારા પેમેન્ટ કરનારા રોકાણકારોને SGBની ફિક્સ્ડ કિંમતમાંથી 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ મળશે.

Google Pay દ્વારા UPIનો ઉપયોગ કરવા માટે, તમારે UPIને સપોર્ટ કરતી બેંક પસંદ કરવી પડશે. UPI એપ્લિકેશન પર તમારે VPA અથવા વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ બનાવવું પડશે.

એક બેંક ખાતા સાથે 4 UPI IDને લિંક કરી શકાય છે, અને તમે જ્યારે ઇચ્છો ત્યારે આ UPI ID ડિલિટ પણ કરી શકો છો. એક જ બેંક એકાઉન્ટ પર અલગ-અલગ UPI ID બનાવી શકાય છે.
