AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold in Electronics: અમીર બની જશો.. તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું? જાણી લો

આપણને ઘણીવાર ખ્યાલ નથી હોતો કે આપણા ઘરમાં રહેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં પણ સોનું હોય છે. કાટ ન લાગવો અને ઉત્તમ વિદ્યુત પ્રવાહક હોવા જેવા ગુણધર્મોને કારણે સોનું આવી વસ્તુઓમાં અપવામાં આવે છે.

| Updated on: Apr 09, 2026 | 5:58 PM
Share
જ્યારે પણ આપણે “સોનું” શબ્દ સાંભળીએ છીએ, ત્યારે સામાન્ય રીતે મોંઘાં દાગીનાં અથવા રોકાણની વસ્તુઓ આપણા મનમાં આવે છે. પરંતુ ઘણીવાર આપણે વિચારતા નથી કે આપણા ઘરમાં રહેલી કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં પણ સોનું હોય શકે છે. હકીકતમાં, સોનું તેના વિશેષ ગુણધર્મોને કારણે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

1 / 8
સોનામાં કાટ લાગતો નથી અને તે ઉત્તમ વિદ્યુત પ્રવાહક (conductor) છે. આ કારણે તેનો ઉપયોગ નાનાં-મોટાં ઇલેક્ટ્રોનિક ઘટકોમાં કરવામાં આવે છે. ખાસ કરીને જ્યાં ચોક્કસ અને વિશ્વસનીય કનેક્શન જરૂરી હોય, ત્યાં સોનાનો પાતળો પડ (coating) ઉપયોગમાં લેવાય છે.

2 / 8
જો તમારા ઘરમાં કોમ્પ્યુટર અથવા લેપટોપ છે, તો તેમાં સોનાની હાજરી નિશ્ચિત છે. CPU (પ્રોસેસર), RAM, મધરબોર્ડ અને કનેક્શન પિન્સ જેવા ભાગોમાં માઇક્રો લેવલ પર સોનાનો ઉપયોગ થાય છે. આ સોનાનો ભાગ ખૂબ નાનો હોય છે, પરંતુ તેની કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

3 / 8
જૂના ટેલિવિઝન અને કોમ્પ્યુટર મોનિટરમાં પણ સર્કિટ બોર્ડ બનાવતી વખતે સોનાનો ઉપયોગ થતો હતો. આજકાલ તેનો ઉપયોગ થોડો ઓછો થયો છે, પરંતુ જૂના ઉપકરણોમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ કારણે સ્ક્રેપ ડીલરો આવા ઉપકરણોમાંથી સોનું કાઢવાની પ્રક્રિયા કરે છે.

4 / 8
ઘરમાં વપરાતા રિમોટ કંટ્રોલમાં પણ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB) હોય છે, જેમાં ઘણીવાર સોનાનો પાતળો પડ હોય છે. આ સોનાનો ઉપયોગ સિગ્નલ ટ્રાન્સમિશન વધુ સ્થિર અને અસરકારક બનાવવાના હેતુથી થાય છે.

5 / 8
1980 અને 1990ના દાયકામાં બનાવાયેલા સ્ટીરિયો સિસ્ટમ્સ, કેસેટ પ્લેયર્સ અને ટેપ રેકોર્ડર્સમાં સોનાનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હતો. તે સમયમાં ઉપકરણોની ગુણવત્તા જાળવવા માટે સોનાને જરૂરી માનવામાં આવતું હતું. આજે ટેકનોલોજીમાં બદલાવને કારણે તેનો ઉપયોગ ઘટાડવામાં આવ્યો છે.

6 / 8
જૂના જમાનાના રેડિયોમાં, ખાસ કરીને શોર્ટવેવ રેડિયો સિસ્ટમ્સમાં પણ સોનાનો ઉપયોગ થતો હતો. તેમાંના સર્કિટ ઘટકોમાં સોનાનું માઇક્રો કોટિંગ કરવામાં આવતું હતું, જે લાંબા સમય સુધી ટકાઉ અને વિશ્વસનીય રહેવામાં મદદરૂપ બનતું હતું.

7 / 8
આ રીતે, તમારા ઘરમાં રહેલી ઘણી સામાન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં સોનાનો નાનો પરંતુ મહત્વપૂર્ણ અંશ હોય શકે છે, જે તેમની કાર્યક્ષમતા અને આયુષ્ય વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. (All Image - Canva)

8 / 8

Earwax Remove : કાનમાં જામેલો મેલ કેવી રીતે કાઢવો? અહીં જાણો

Follow Us
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં

અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં

કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ

સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા

વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ

ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ

લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા

ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video

ગોધરા પાલિકાના વોર્ડ નં-7માં એક નવો જ અધ્યાય લખાયો

g clip-path="url(#clip0_868_265)">