AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દર્દીઓ એ સ્વપ્નેય ના વિચારી હોય તેવી ઈચ્છા પૂર્ણ થઈ

ક્રિકેટરને મળવાની ઈચ્છા દરેક ક્રિકેટ રમનાર અને ક્રિકેટ નિહાળનાર ક્રિકેટપ્રેમીની હોય છે પરંતુ આ જ ક્રિકેટના ખેલાડી તમારી નજર સમક્ષ અચાનક જ આવી જાય તો.. !માન્યામાં ન આવે! પરંતુ આ એક હકીકત બની છે HCG હોસ્પિટલમાં.

Jignesh Patel
| Edited By: | Updated on: Apr 29, 2026 | 7:07 PM
Share
ક્રિકેટ એ સૌથી મોટી લોકપ્રિય રમત છે અને દરેક ક્રિકેટ પ્રેમી વ્યક્તિને એક અપેક્ષા અને આશા હોય છે કે તે ટીવી સ્ક્રીન પર જોતા ક્રિકેટરને રૂબરૂ મળે અને તેમની સાથે વાતચીત કરે. પરંતુ ગણતરીના લોકોનું જ આ સ્વપ્ન સાકાર થતું હોય છે. ત્યારે અમદાવાદની HCG હોસ્પિટલમાં આ બધાથી તદ્દન અલગ કિસ્સો સામે આવ્યો છે.

1 / 5
HCG હોસ્પિટલના દર્દીઓએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે તેમની કેન્સરની સારવારના સમય દરમિયાન અચાનક જ ગુજરાત ટાઇટન્સ ટીમના ક્રિકેટર તેમની નજર સામે ઓચિંતાના આવી જશે. અને થયું પણ એવું જ કંઈક. ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓએ અચાનક નક્કી કર્યું કે તેઓએ કેન્સરના દર્દીઓની મુલાકાત લેવી છે અને આ માટે તેઓએ સર્ચ કર્યું કે સૌથી સારી અને સૌથી વધુ દર્દીઓની સારવાર અમદાવાદમાં કોર્પોરેટ સેક્ટર માં કઈ જગ્યા પર થાય છે.

2 / 5
તેમની રિસર્ચમાં નામ આવ્યું એકમાત્ર હોસ્પિટલનું HCG આસ્થા કેન્સર સેન્ટરનું. અને તેમણે બનાવી નાખ્યો ઓચિંતાનો પ્લાન HCG હોસ્પિટલના કેન્સરના દર્દીઓની મુલાકાત માટેનો. આ તમામ ક્રિકેટર્સ કોઈને પણ જાણ કર્યા વિના સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચી ગયા સોલા ખાતે આવેલી HCG આસ્થા કેન્સર સેન્ટર ખાતે. જ્યાં હજારોની સંખ્યામાં દર્દીઓ દર્દ લઈને આવતા હોય છે અને હસતા મોઢે પરત જતા હોય છે.

3 / 5
ટીવી સ્ક્રીન પર હંમેશા જોવા મળતા ક્રિકેટર જ્યારે હોસ્પિટલમાં એન્ટર થયા ત્યારે હોસ્પિટલ સ્ટાફથી લઈને દર્દીઓ અને તેમના સગા તમામ વ્યક્તિઓ દંગ રહી ગયા. ગુજરાત ટાઇટન્સ ટીમના ક્રિકેટર હોસ્પિટલની વિઝીટ કરવા અને કેન્સરના દર્દીઓને મળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી અને હાજર સ્ટાફે આ ઈચ્છા ને સહર્ષ વધાવી લીધી. હોસ્પિટલની ટીમે તેમને ડોક્ટરની મુલાકાત કરાવી અને ત્યારબાદ અલગ-અલગ દર્દીઓ સાથે આ ટીમની વાતચીત કરાવી. જેમાં કેન્સર જેવી અસહ્ય બીમારીને હસતા મોઢે સારવાર કરાવતા દર્દીઓ સાથે મન ભરીને વાતચીત પણ કરી અને તેમણે આવા દર્દીઓને ખરા અર્થમાં "રિયલ હીરો" કહ્યા.

4 / 5
હોસ્પિટલમાંથી જ્યારે આ ક્રિકેટર્સની ટીમ પસાર થઈ ત્યારે હોસ્પિટલ સ્ટાફ અને દર્દીના સગા વાલા તમામ વ્યક્તિઓએ ખેલાડીઓના ફોટો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા.  હોસ્પિટલના કામ અને સારવારથી ટીમ એટલી પ્રભાવિત થઈ કે તેમણે રીયલ હીરો તરીકે કામ કરતી હોસ્પિટલની સમગ્ર ટીમ સાથે પોતાનો ફોટો પડાવ્યો. ક્રિકેટર્સને રૂબરૂ થવાનો આ દિવસ કદાચ હોસ્પિટલ સ્ટાફ દર્દીઓ અને તેમના પરિવારજનો ક્યારેય નહીં ભૂલે.

5 / 5

Breaking News: મેચ દરમિયાન વેપિંગ કરતો વીડિયો વાયરલ થયા બાદ રાજસ્થાન રોયલ્સ કેપ્ટન સામે થશે કાર્યવાહી, BCCIએ માંગ્યો જવાબ

Follow Us
વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ

ધનતેજમાં વરસાદી આફતનો કહેર! રસ્તાઓ બન્યા નદી, ગામ જળબંબાકાર

સુરતમાં મેઘ તાંડવ! છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં 100 ઈંચ વરસાદ

ગુજરાતમાં આજે પણ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

વડોદરામાં હોસ્ટેલમાં ભરાયા પાણી, રાતે 3 વાગે કરાયુ સ્થળાંતર

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર

અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો

તમારા કામની પ્રશંસા થશે, ઉપરી અધિકારીનો સહયોગ મળશે

માંડવી તાલુકાનો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ- Video

વિરોધ પ્રદર્શનમાં કેમેરા સામે શરૂ થઈ ગઈ 'એક્ટિંગ'!

g clip-path="url(#clip0_868_265)">