AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સતત 19 ભૂલો, અર્શદીપ સિંહે હદ પાર કરી, IPL 2026 માં સૌથી ખરાબ રેકોર્ડ

પંજાબ કિંગ્સને સિઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો, અને ટીમની બોલિંગ આ હારમાં એક મુખ્ય પરિબળ હતી. ફરી એકવાર, પંજાબની ઝડપી બોલિંગ નિરાશાજનક રહી, જેમાં અર્શદીપ સિંહ સૌથી ખરાબ પ્રદર્શન કરનાર હતો.

| Updated on: Apr 29, 2026 | 5:31 PM
Share
આખરે, IPL 2026 પંજાબને સિઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો, અને આ હારમાં રાજસ્થાને 223 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કર્યો. આનાથી ફરી એકવાર પંજાબની બોલિંગની નબળાઈ છતી થઈ. ખાસ કરીને સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે.

1 / 7
ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ આ સિઝનની શરૂઆતથી જ ફોર્મમાં નથી. આમ છતાં ટીમની વિસ્ફોટક બેટિંગને કારણે પંજાબ કિંગ્સ સતત જીત મેળવી રહ્યું છે. લગભગ દરેક મેચમાં બેટ્સમેનોએ પોતાની તાકાત સાબિત કરી છે. રાજસ્થાન સામે પણ બેટ્સમેનોએ દમદાર બેટિંગ કરી, પરંતુ ખરાબ બોલિંગે પંજાબને હરાવ્યું.

2 / 7
રાજસ્થાન સામે પંજાબ 223 રન ડીફેફેન્ડ કરવામાં નિષ્ફળ ગયું. ત્રણેય ઝડપી બોલરો અર્શદીપ સિંહ, લોકી ફર્ગ્યુસન અને માર્કો જેન્સન નિષ્ફળ ગયા. ખાસ કરીને અર્શદીપની ખરાબ બોલિંગે ખૂન નિરાશ કર્યા. અર્શદીપે તેની ચાર ઓવરમાં 68 રન આપ્યા.

3 / 7
જોકે, આ એકમાત્ર મેચ નથી જેમાં અર્શદીપ ફ્લોપ રહ્યો હોય, લગભગ દરેક મેચ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. એકંદરે, તેણે આ સિઝનમાં આઠ મેચમાં ફક્ત આઠ વિકેટ લીધી છે, છતાં તે ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

4 / 7
અર્શદીપે 10.96 ના મોંઘા ઈકોનોમી રેટથી રન આપ્યા છે.આ સિવાય તેની વારંવારની ભૂલો પંજાબ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે.

5 / 7
આ સિઝનમાં સૌથી વધુ વાઈડ બોલ ફેંકવામાં IPL 2026 રેન્કિંગમાં અર્શદીપ નંબર 1 પર છે. તેણે IPL 2026 સીઝનમાં અત્યાર સુધીમાં 19 વાઈડ બોલ ફેંક્યા છે, જે એક જ સિઝનમાં સૌથી વધુ છે.

6 / 7
જો અર્શદીપ સહિત પંજાબના અન્ય ફાસ્ટ બોલરો તેમના પ્રદર્શનમાં સુધારો નહીં કરે, તો ટીમ માટે ફક્ત તેમની બેટિંગના આધારે ખિતાબ જીતવો મુશ્કેલ બનશે. (PC:PTI/X)

7 / 7

Breaking News: જો મેચ દરમિયાન કોઈ દર્શક બોલથી ઘાયલ થાય, તો સારવારની જવાબદારી કોની ? જાણો શું છે નિયમ

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

g clip-path="url(#clip0_868_265)">