AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ તક ચૂકતા નહીં ! 1 શેર પર ₹6,000 થી વધુ કમાવવાનો ‘મોકો’, ટોચના એક્સપર્ટ્સે આપ્યું ‘Buy’ રેટિંગ

ભારતની સૌથી મોટી કાર નિર્માતા (Car Manufacturer) કંપનીનો શેર હાલ રોકાણકારોની નજરે ચડ્યો છે. માર્કેટના ટોચના એક્સપર્ટ્સ આ શેર પર ખૂબ જ પોઝિટિવ છે અને મોટા ભાગના લોકોએ 'Strong Buy' નું રેટિંગ આપ્યું છે.

| Updated on: Apr 29, 2026 | 7:23 PM
Share
શેરબજારમાં રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સના અભિપ્રાય જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. અહીં દર્શાવેલ ચાર્ટ મુજબ, છેલ્લા 3 મહિનામાં કુલ 44 એનાલિસ્ટ્સ દ્વારા આ સ્ટોક પર રેટિંગ આપવામાં આવ્યું છે. આનું એકંદર નિષ્કર્ષ "Buy" (ખરીદવા માટે) તરફ નિર્દેશ કરે છે.

1 / 6
વિગતવાર જોઈએ તો, 44 માંથી સૌથી વધુ એટલે કે 31 એનાલિસ્ટ્સે "Strong Buy" ની સલાહ આપી છે, જ્યારે 7 એનાલિસ્ટ્સે "Buy" અને 4 લોકોએ "Hold" (જાળવી રાખવા) માટેની સલાહ આપી છે. નોંધનીય છે કે, "Sell" રેટિંગ શૂન્ય છે પરંતુ 2 એનાલિસ્ટ્સે "Strong Sell" નો અભિપ્રાય પણ આપ્યો છે.

2 / 6
આ સ્ટોકના પ્રાઈસ ટાર્ગેટ વિશેની વાત કરીએ તો, હાલમાં આ સ્ટોકની કિંમત ₹13,324.00 ની આસપાસ છે. આગામી 1 વર્ષ માટેના અંદાજિત ટાર્ગેટ મુજબ, એવરેજ પ્રાઈસ ₹16,260.00 રહેવાની શક્યતા છે, જે વર્તમાન ભાવથી અંદાજે 22.02% નો વધારો સૂચવે છે.

3 / 6
એનાલિસ્ટ્સના મતે શેરની કિંમત વધુમાં વધુ (Max) 19,494.00 (+46.31%) સુધી જઈ શકે છે, જ્યારે ખરાબ સ્થિતિમાં તે ઘટીને ન્યૂનતમ (Min) 12,500.00 (-6.18%) સુધી પણ આવી શકે છે.

4 / 6
હાલમાં મારુતિ સુઝુકીનો શેર અંદાજે ₹13,257 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો ડેટા અને એનાલિસ્ટ્સના મહત્તમ ટાર્ગેટ (₹19,494)ને ધ્યાનમાં લેવામાં આવે, તો અહીંથી શેર ઉપર જાય તો એક શેર દીઠ અંદાજિત ₹6,000 કે તેથી વધુનો મોટો નફો રોકાણકારો કમાઈ શકે છે. ખાસ વાત એ છે કે, મારુતિ સુઝુકીએ નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાના શેરધારકોને મોટી ભેટ આપવાની પણ જાહેરાત કરી છે.

5 / 6
કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ₹5 ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર પર ₹140 ના ફાઇનલ ડિવિડન્ડ (Final Dividend) ની ભલામણ કરી છે. જણાવી દઈએ કે, ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 7 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે. મારુતિ સુઝુકી ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની હોવાની સાથે હવે હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટમાં પણ આક્રમક રીતે આગળ વધી રહી છે. કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સ, સેલ્સ નેટવર્ક અને આગામી સમયમાં લોન્ચ થનારા નવા મોડલ્સને કારણે રોકાણકારો આ સ્ટોક પર ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહ્યા છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

મોકો ચૂકી ન જતાં! દિગ્ગજ બ્રોકરેજ હાઉસે આ 9 સ્ટોકમાં આપ્યું ‘Buy’ રેટિંગ, શું તમારા પોર્ટફોલિયોમાં આમાંથી કોઈ શેર છે?

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">