AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : ગીર સોમનાથમાં મનો દિવ્યાંગ યુવક-યુવતી બંધાયા લગ્નના તાંતણે, પરિવારે ધામધૂમથી કરાવ્યા લગ્ન

Gir Somnath News : લગ્ન એક પવિત્ર બંધન છે, ત્યારે વર અને કન્યા સરખી જોડી મળે તેવુ માતા પિતા ઇચ્છતા હોય છે. ત્યારે મનો દિવ્યાંગતા ધરાવતા એક યુવક અને યુવતીના માતા-પિતાની પ્રાર્થના ભગવાને સાંભળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 2:49 PM
Share
કહેવાય છે કે જોડી તો ભગવાન બનાવતા હોય છે. આ વાત ગીર સોમનાથના કાજલી ગામે સાચી પડતી જોવા મળી રહી છે. વેરાવળના કાજલી ગામે મનો દિવ્યાંગતા ધરાવતા યુવક અને યુવતી લગ્નગ્રંથિ જોડાયા છે.

1 / 5
લગ્ન એક પવિત્ર બંધન છે, ત્યારે વર અને કન્યા સરખી જોડી મળે તેવુ માતા પિતા ઇચ્છતા હોય છે. ત્યારે મનો દિવ્યાંગતા ધરાવતા એક યુવક અને યુવતીના માતા-પિતાની પ્રાર્થના ભગવાને સાંભળી છે અને યુવક-યુવતીનું દાંપત્ય જીવન શરુ થયુ છે.

2 / 5
સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે રહેતા ગાંગાભાઈ ચાવડાના પુત્ર દિનેશભાઈ  બોલી તેમજ સાંભળી શકતા નથી. તો  માધાભાઈ રાઠોડની પુત્રી સવિતા પણ ખૂબ ઓછુ સાંભળે છે અને તેને બોલવામાં પણ તકલીફ પડે છે.

3 / 5
વેરાવળ તાલુકાના કાજલી ગામે માનસિક રીતે દિવ્યાંગતા ધરાવતા વર અને કન્યા લગ્ન ગ્રંથિથી જોડાયા છે.સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામેથી ડીજેના તાલે જાન આવી પહોંચી હતી.

4 / 5
સવિતા સાથે લગ્ન કરવા માટે દિનેશભાઇ કારમાં સવાર થઇને ડીજેના તાલ સાથે કાજલી ગામ આવી પહોંચ્યા હતા. આ યુવક-યુવતીએ હિંદુ સંસ્કૃતિ મુજબ એક બીજાનો સાથ આપવાના વચન લીધા છે. બંનેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.

5 / 5
Follow Us
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત

Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો

નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને

આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય

વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video

મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં

મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે

g clip-path="url(#clip0_868_265)">