AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્લેટ ટમી મેળવવા માટે બેસ્ટ છે આ ‘3 યોગા પોઝ’, ઘરે જ શરૂ કરો અને થોડા અઠવાડિયામાં જુઓ ફેરફાર

શું તમે જાણો છો કે, માત્ર ડાયટિંગથી નહીં પણ એક 'ખાસ રહસ્ય' થી પેટની જિદ્દી ચરબી ગાયબ થઈ શકે છે? જો તમે પણ બેલી ફેટથી પરેશાન છો, તો આ 3 યોગા પોઝ તમારા માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે.

| Updated on: Feb 15, 2026 | 2:32 PM
Share
પેટની ચરબી (બેલી ફેટ) તમારા બોડી શેપ પર ખરાબ અસર કરે છે. જણાવી દઈએ કે, માત્ર હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયટ પ્લાન ફોલો કરવાથી બેલી ફેટમાંથી જલ્દી છુટકારો મળતો નથી.

1 / 5
જો તમે તમારા પેટની આસપાસ જમા થયેલી જિદ્દી ચરબીને ઝડપથી ઘટાડવા માંગતા હોવ, તો તમે યોગની મદદ લઈ શકો છો. કેટલાક યોગાભ્યાસોને તમારા ડેઈલી રૂટિનનો ભાગ બનાવી લો અને તમને માત્ર થોડા જ અઠવાડિયામાં તેની સકારાત્મક અસર દેખાવા લાગશે.

2 / 5
જો તમે તમારું વજન ઘટાડવા માંગતા હોવ અથવા બેલી ફેટમાંથી છુટકારો મેળવવા માંગતા હોવ, તો કુંભકાસનનો અભ્યાસ કરી શકો છો. આ યોગાસન પ્રેક્ટિસ કરતી વખતે તમારા શરીરના તમામ સ્નાયુઓ કામ કરે છે, જેના કારણે બોડીને ફેટ બર્ન કરવામાં મદદ મળી શકે છે. જો કે, કોઈપણ યોગાસનને તમારા રૂટિનમાં જોડતા પહેલા યોગ ગુરુની સલાહ જરૂર લો અને શરૂઆતમાં તેમની દેખરેખ હેઠળ જ અભ્યાસ કરો.

3 / 5
ફેટ બર્ન કરવા માટે દરરોજ નૌકાસનનો અભ્યાસ કરો. નૌકાસન એટલે કે બૌટ પોઝ પેટની જિદ્દી ચરબી ઘટાડવાની સાથે-સાથે કોર મસલ્સને મજબૂત કરવામાં પણ કારગર સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, જો તમે તમારા પાચન (ડાઈજેશન) માં સુધારો કરવા માંગતા હોવ, તો પણ નૌકાસનની મદદ લઈ શકો છો. વજન ઘટાડવા અને પેટને ટોન કરવા માટે અવારનવાર આ યોગાસનની સલાહ આપવામાં આવે છે.

4 / 5
વધુમાં તમે ભુજંગાસનને તમારા ડેઈલી રૂટિનમાં પણ જોડી શકો છો. નિયમિતપણે ભુજંગાસનની પ્રેક્ટિસ કરવાથી બેલી ફેટ ઓછું થવા લાગશે. આ યોગાસન કરવાથી પેટના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે. જો તમે પણ તમારા પેટની આસપાસની જિદ્દી ચરબીને ઓગળવા માંગતા હોવ, તો ભુજંગાસન શરૂ કરી દો.

5 / 5

આ પણ વાંચો: ડાયાબિટીસના રોગને જડમૂળથી ભગાડવા માટેનો ‘અકસીર ઈલાજ’ તમને ખબર છે કે નહીં?

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ

ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું

ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી

કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ

ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ

સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર

g clip-path="url(#clip0_868_265)">