Ahmedabad : સુતળી બોમ્બ નહીં, પરંતુ મચ્છર ભગાવવા AMCએ કર્યો સુતળી બોલનો ઉપયોગ, જુઓ Photos
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય કેસો અટકાવવા નવતર પ્રયાગ કરાયો છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે સુતળી બોલ દ્વારા એમ.એલ.ઓ ઓઇલનો છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. જે જગ્યાએ પહોંચી શકાય તેમ ન હોય ત્યાં સુતળી બોલ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Latest News Updates

અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો

બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો

હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ

ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?

આજનું રાશિફળ તારીખ : 01-12-2023

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ