AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026 પછી જોઈ લો ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ, એક સાથે રમતા જોવા મળશે વિરાટ-રોહિત

આઈપીએલ 2026ની ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. 2 મહિના સુધી ચાલેલી આ લાંબી ટૂર્નામેન્ટ બાદ ભારતીય ખેલાડીઓ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે તૈયાર છે.તો ચાલો જોઈએ ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ

Breaking News : IPL 2026 પછી જોઈ લો ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ, એક સાથે રમતા જોવા મળશે વિરાટ-રોહિત
| Updated on: Jun 01, 2026 | 9:47 AM
Share

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફરી એક વખત ચેમ્પિયન બની છે. આઈપીએલ 2026ની સીઝન પુરી થઈ છે. આરસીબીએ બેક ટુ બેક ટાઈટલ જીત્યા છે. આરસીબીની ટીમ 2025માં 17 વર્ષનો દુષ્કાળ પૂર્ણ થયો હતો. પહેલો આઈપીએલ ખિતાબ જીત્યો હતો. હવે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રજત પાટીદારની ટીમ સફળતાપૂર્વક ખિતાબ બચાવવા સફળ રહી હતી.

ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સની ટીમે આરસીબીને જીત માટે 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને આ ચેમ્પિયન ટીમે 12 બોલ અને 5 વિકેટ બાકી રહેતા સરળતાથી ચેઝ કર્યો હતો. વિરાટ કોહલી આસીબીની જીતનો હીરો રહ્યો છે.

ખેલાડીઓ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે તૈયાર

જેમણે 75 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. હવે આઈપીએલ 2026 પછી ફરી એક વખત ક્રિકેટ ચાહકોની નજર ટીમ ઈન્ડિયાના શેડ્યુલ પર છે. તો ચાલો ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ જોઈએ.ભારતીય ખેલાડીઓને આઈપીએલ 2026 પૂર્ણ થયા બાદ વધારે આરામ મળવાનો નથી. 6 જૂનથી ભારતની ઈન્ટરનેશનલ કેલેન્ડર ફરી એક વખત શરુ થશે. ભારતીય ક્રિકેટ ટીમની પહેલી સીરિઝ અફઘાનિસ્તાન સાથે છે.

ભારત પ્રવાસ પર આવી રહેલી અફઘાનિસ્તાનની ટીમ ભારતીય ટીમ સામે એક ટેસ્ટ અને 3 મેચની વનડે સીરિઝ રમશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સીનિયર ખેલાડીઓ જે ટેસ્ટ અને ટી20 મેચમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે. તે હવે સીધા વનડે સીરિઝમાં રમતા જોવા મળશે. તો ચાલો એક નજર ટીમ ઈન્ડિયાના શેડ્યુલ પર કરીએ.

ભારતીય ટીમનું અફઘાનિસ્તાન સામે શેડ્યુલ

ટેસ્ટ મેચ 6 જૂન થી 10 જૂન, ન્યુ ચંદીગઢ

પહેલી વનડે 13 જૂન, ધર્મશાળા

બીજી વનડે, 17 જૂન લખનૌ

ત્રીજી વનડે , 20 જૂન ચેન્નાઈ

તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈએ પહેલા જ અફઘાનિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ અને વનડે સીરિઝ માટે સ્કવોડની જાહેરાત કરી દીધી છે. વનડે સીરિઝમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની પસંદગી ફિટનેસ પર છે. હવે આ લિસ્ટમાં વિરાટ કોહલીનું નામ પણ સામે આવ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
g clip-path="url(#clip0_868_265)">