એવોકાડોમાં કયું વિટામિન જોવા મળે છે? નિષ્ણાત પાસેથી જાણીએ

25 Nov 2024

Credit Image : Getty Images)

એવોકાડોમાં તંદુરસ્ત ફેટ્સ, એન્ટી-એન્જિંગ, રોગ સામે લડતા એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે. તેને સુપરફૂડ કહેવામાં આવે છે

એવોકાડો

આ ફળની ઘણી જાતો છે, જેને આખી દુનિયાના લોકો ખાય છે. આવો જાણીએ તેમાં કયા-કયા વિટામિન જોવા મળે છે

લોકોની ફેવરિટ 

એવોકાડોમાં ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન A, B6, C, E, K, thiamine, ઝિંક હોય છે.

નિષ્ણાતનો અભિપ્રાય

તેમાં હાજર હેલ્ધી ફેટ્સ તમને લાંબા સમય સુધી પેટ ભરી રાખે છે. જેનાથી પેટ ભરાઈ જવાનો અહેસાસ થાય છે અને વધુ પડતું ખાવાનું ટાળીને વજનને નિયંત્રિત કરી શકાય છે

વજન ઘટાડવું

તેના નિયમિત સેવનથી તમારા હાડકાં મજબૂત બને છે. તેના એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણોથી તમે સાંધાના દુખાવા અને સોજાથી રાહત મેળવી શકો છો.

મજબૂત હાડકાં

તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલની માત્રામાં વધારો કરે છે.

હૃદય માટે 

તે ચોક્કસપણે આંખોની રોશનીને સુધારે છે. આ ઉપરાંત તે તેનાથી સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવાનું પણ કામ કરે છે.

આંખો માટે