25 November 2024

શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો  શું થાય છે ? 

Pic credit - gettyimage

ગોળ અને મગફળી બંનેની તાસીર ગરમ હોય છે જે શિયાળામાં ખુબ ફાયદાકારક બને છે. 

Pic credit - gettyimage

બંનેનું કોમ્બિનેશન મજેદાર હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

Pic credit - gettyimage

મગફળી અને ગોળના સેવનથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે આ સાથે તે ઈમ્યુનિટી પણ બુસ્ટ કરે છે. 

Pic credit - gettyimage

મગફળી અને ગોળને એકસાથે ખાવાથી  બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે.  તેમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ અને આયર્ન બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવે છે. 

Pic credit - gettyimage

મગફળી અને ગોળ બંને  કેલ્શિયમ ભરપૂર હોય છે  જે હાડકાને મજબૂત બનાવે છે. 

Pic credit - gettyimage

ગોળ અને મગફળી બ્લડને  ડિટોક્સીફાય કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ એનિમિયાની  સમસ્યામાંથી પણ રાહત આપે છે.

Pic credit - gettyimage

તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે કબજિયાત, અપચો અને એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. 

Pic credit - gettyimage

પીરિયડ્સ દરમિયાન ગોળ અને મગફળીના સેવનથી દુખાવામાં રાહત મળે છે, તેમજ પ્રજનન સંબંધી સમસ્યાઓમાં પણ સુધારો થાય છે

Pic credit - gettyimage