વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે તમે નહીં જાણતા હોવ

25 નવેમ્બર, 2024

બાબા દેવરહા દ્વારા અનેક એવી સમસ્યાઓના હલ આપ્યા છે જે આજે પણ લોકોની મુસીબતો હલ કરવામાં મદદરૂપ છે.

ત્યારે આજે એક ચમત્કારિક મંત્ર વિશે આપણે જાણીશું, આ મંત્ર ખૂબ પ્રભાવશાળી હોવાનું બાબાએ જણાવ્યું છે.

ભોજન કરવા બેસીએ ત્યારે તે પહેલા હાથ જોડીને આ મંત્રનો જાપ કરવાથી અનેક ફાયદાઓ થાય છે.

12 વાર મંત્રનો જાપ કરવાથી ભોજનમાં ઔષધીય ગુણ વ્યાપ્ત થાય છે.

 પાણી પીવા પહેલા આ મંત્ર બોલવાથી, પિતૃ, પ્રેત જેવી બાધાઓ દૂર થાય છે.

આ મંત્રમાં ભગવાનનું નામ છે.જે શકતી અન્ય મુસીબતોને હાલ કરવામાં મદદ કરે છે.

કેટલાક લોકો આ મંત્રને ઔષધ સાથે ઉપયોગ કરે છે. જેના થકી ખૂબ લાભ થાય છે. 

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે ફક્ત આપની જાણકારી માટે છે.