Stock Market : ભાજપની હરિયાણામાં હેટ્રીક સાથે શેરબજારમાં થયો કમાલ, આ રીતે રોકાણકારો કમાયા 8 લાખ કરોડ ! જાણો
6 દિવસના સતત ઘટાડા બાદ શેરબજાર 7માં ટ્રેડિંગ દિવસે તેજી સાથે બંધ થયું હતું. મળતી માહિતી મુજબ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 584.81 પોઈન્ટના વધારા સાથે 81,634.81 પોઈન્ટ પર બંધ થયો હતો. આ પહેલા સેન્સેક્સ પણ 81,763.28 પોઈન્ટ સાથે દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ આજે સવારે તે 80,826.56 પોઈન્ટના દબાણ સાથે ખુલ્યો હતો.
Most Read Stories