AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Sai Pallavi: સાઉથની એ અદાકારા જેણે ફેરનેસ ક્રિમની કરોડોની ઓફર ઠુકરાવી દીધી હતી, જાણો શું હતુ કારણ અને કેટલાની હતી ડીલ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 9:30 AM
Share
પોતાની ડેબ્યુ ફિલ્મ 'ફિદા'થી લોકોના દિલમાં જગ્યા બનાવનાર તેલુગુ અભિનેત્રી સાઈ પલ્લવીનો આજે જન્મદિવસ છે. પલ્લવી ફિલ્મોમાં તેના અલગ-અલગ રોલ માટે જાણીતી છે. તમે સાઈના ફેન ફોલોઈંગનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે ફેન્સ તેમના વિશે દરેક નાની-મોટી વાત જાણવા ઈચ્છે છે. સાઈ પલ્લવી આજે તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. સાઈ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ફેમસ છે. (ફોટો ક્રેડિટ- ઈનસ્ટાગ્રામ)

1 / 7
તમને જાણીને નવાઈ લાગશે કે સાઈ પલ્લવી ક્યારેય અભિનેત્રી બનવા માંગતી નહોતી. તેની પાસે મેડિકલ ડિગ્રી છે. જો તે અભિનેત્રી ન બની હોત તો સાઈ કાર્ડિયોલોજિસ્ટ હોત. આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.. (ફોટો ક્રેડિટ- ઈનસ્ટાગ્રામ)

2 / 7

3 / 7
 આ માટે તેને સાઉથનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી તેની મલયાલમ ફિલ્મ 'કાલી' પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી અને સાઈ પલ્લવીની એક્ટિંગને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. સાઈ એક્ટર ઉપરાંત ડાન્સર પણ છે. સાઈએ ક્યારેય ડાન્સની ટ્રેનિંગ લીધી નથી, પરંતુ તેણે માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાયના ડાન્સ વીડિયો જોઈને ડાન્સ શીખી છે. કેરળની ન હોવા છતાં સાઈને ઓણમ ઉજવવાનું પસંદ છે.(ફોટો ક્રેડિટ- ઈનસ્ટાગ્રામ)

4 / 7
સાઈ પલ્લવીની વિશેષતા એ છે કે તે મોટા ભાગની ફિલ્મોમાં વગર મેક-અપ તેનો ચહેરો જેવો છે તે રીતે રજૂ કરે છે. આ કારણે સાઈ પલ્લવી સિને પ્રેમીઓમાં લોકપ્રિય છે. સાઈ તેની ફિલ્મોમાં ભાગ્યે જ મેકઅપમાં જોવા મળે છે. (ફોટો ક્રેડિટ- ઈનસ્ટાગ્રામ)

5 / 7

6 / 7
શું તમે જાણો છો કે સાઈને બે કરોડની ફેરનેસ ક્રીમની જાહેરાતની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે તે કેમ ઠુકરાવી દીધી હતી. અભિનેત્રીએ ફેરનેસ સંબંધિત ક્રીમને પ્રમોટ કરવાની ના પાડી દીધી હતી. સૌંદર્ય પ્રસાધનો પ્રત્યેના તેના નાપસંદ વિશે વાત કરતા, સાઈ પલ્લવીએ જાતે જ કહ્યું હતું કે તે સુંદર દેખાવા માટે ક્યારેય મેકઅપનો ઉપયોગ કરતી નથી અને તે એવી કોઈ વસ્તુના પ્રચારનો ભાગ બનવા માંગતી પણ નથી કે જે લોકોને મૂંઝવણમાં મૂકે છે. (ફોટો ક્રેડિટ- ઈનસ્ટાગ્રામ)

7 / 7
g clip-path="url(#clip0_868_265)">