AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : શું છે મેનોરેજિયા ? જાણો મહિલાઓને ક્યારે આ સમસ્યાનો સામનો કરવો પડે છે અને તેની સારવાર શું છે

મોટાભાગની મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેટમાં ખુબ દુખાવો અને હેવી બ્લીડિંગની ફરિયાદ રહે છે. જેને મેનોરેજિયા કહેવામાં આવે છે. મેનોરેજિયામાં બ્લીડિંગ એટલું થાય છે કે, દર કલાકે પેડ બદલવું પડે છે. આ સિવાય મેનોરેજિયામાં આખો દિવસ પેટમાં દુખે છે અને રોજ કામ કરવામાં મુશ્કેલી આવે છે. તો ચાલો જાણીએ મેનોરેજિયાના લક્ષણો અને તેનાથી કઈ રીતે બચી શકાય.

| Updated on: Aug 20, 2025 | 7:30 AM
Share
મેનોરેજિયામાં મહિલાઓને દર એક કલાકમાં પેડ ચેન્જ કરવું પડે છે. કેટલીક વખત હેવી બ્લીડિંગને રોકવા માટે એક દિવસમાં 2 પેડ બદલવા પડે છે. દર્દના કારણે કામ કરવામાં મુશ્કેલીઓ થાય છે. બ્લીડિંગમાં થતી વખતે દુખાવો પણ થાય છે.

1 / 10
7 દિવસથી વધારે હેવી બ્લીડિંગની સાથે પીરિયડ્સ પણ આવે છે. આ દરમિયાન શરીરમાં અશક્તિ આવી જાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલીઓ થાય છે. ક્યારેક ક્યારેક મેનોપોઝ બાદ પણ બ્લીડિંગ થાય છે.

2 / 10
મેનોરેજિયા જેને હેવી બ્લીડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક એવી સ્થિતિ છે જેમાં પીરિયડ્સ દરમિયાન વધુ પડતો અથવા લાંબા સમય સુધી બ્લીડિંગ આવે છે.

3 / 10
મેનોરેજિયાથી એનીમિયા સહિત અન્ય કેટલીક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. એનીમિયાના કારણે શરીરમાં લોહીની ઉણપ આવી જાય છે અને શ્વાસ લેવમાં મુશ્કેલીઓ આવે છે. આ સિવાય મેનોરેજિયાથી અન્ય કેટલીક ગંભીર સમસ્યાઓ થાય છે. તો આ મેનોરેજિયા કેમ થાય છે. ચાલો વિસ્તારથી જાણીએ.

4 / 10
મહિલાઓના યુટ્રસમાં દર મહિને એક સ્તર બને છે. જે પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગ દ્વારા શરીરમાંથી બહાર આવે છે.હોર્મોનનું સ્તર બગડતા હેવી બ્લીડિંગ થાય છે. ઓવ્યુલેટ ન થવાના કિસ્સામાં પણ, શરીરમાં હોર્મોનલ સંતુલન ખોરવાઈ શકે છે અને તેના કારણે હેવી બ્લીડિંગ થાય છે.

5 / 10
યુટ્રસની પરતમાં પોલીપ્સ વધવા લાગે છે. જેનાથી હેવી બ્લીડિંગ થાય છે. આ સિવાય યુટ્રેસમાં ફાઈબ્રોએડ ટ્યુમર થવાના કારણે પણ મહિલાઓને હેવી બ્લીડિંગ થાય છે. જ્યારે ફર્ટિલાઈઝ્ડ એગ યુટ્રેસની બહાર આવવા લાગે છે. તો આને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. આવી પ્રેગ્નન્સીમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. જેમાં હેવી બ્લીડિંગ એક મુખ્ય સમસ્યા છે.

6 / 10
કેન્સરને કારણે આવું ખૂબ જ ભાગ્યે જ થાય છે પરંતુ કેટલીક મહિલાઓને ગર્ભાશય અથવા અંડાશયના કેન્સરને કારણે વધુ પડતું બ્લીડિંગ પણ થઈ શકે છે. કેટલીક મહિલાઓને અમુક દવા ગરમ લાગવાથી પણ હેવી બ્લીડિંગ થાય છે.

7 / 10
મેનોરેજિયાની સારવારની જો આપણે વાત કરીએ તો હેવી બ્લીડિંગના કેટલાક કિસ્સાઓમાં, ડોકટરો ગર્ભનિરોધક ગોળીઓ લેવાની ભલામણ કરે છે. આ દવાઓના કારણે શરીરમાં હોર્મોન્સનું સંતુલન બદલાય છે, જેના કારણે હેવી પીરિયડ્સ ઓછો થવા લાગે છે. હેવી પીરિયડ્સ બંધ કરવા માટે ડોકટરો કેટલીક અન્ય દવાઓ પણ આપી શકે છે. તમારે આ દવાઓ ફક્ત પીરિયડ્સ દરમિયાન જ લેવી પડશે.

8 / 10
 જો તમારા શરીરમાં પોલિપ્સ અથવા ફાઇબ્રોઇડ્સ હોય, તો ડૉક્ટર તમને સર્જરી કરાવવાની સલાહ પણ આપી શકે છે. સર્જરી પછી હેવી બ્લીડિંગની સમસ્યા બંધ થઈ જશે.

9 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

10 / 10

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">