AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈટલીના PMના પગારથી લઈ પરિવારમાં કોણ કોણ છે જાણો

ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તાજેતરમાં જ પીએમ મોદીનું રોમમાં સ્વાગત કર્યું હતું, અને ત્યારથી તે ચર્ચામાં છે. તો આજે આપણે જ્યોર્જિયા મેલોનીના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

| Updated on: May 22, 2026 | 3:18 PM
Share
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની જેઓ ઘણીવાર વૈશ્વિક રાજકારણમાં સાથે જોવા મળે છે, તેઓ ફરી એકવાર ચર્ચામાં છે. મેલોની કરોડોની મિલકત અને રોમમાં એક વૈભવી એપાર્ટમેન્ટ ધરાવે છે.

1 / 12
જ્યોર્જિયા મેલોનીનો જન્મ 15 જાન્યુઆરી 1977ના રોજ ઇટાલીના રોમમાં થયો હતો. તેના પિતા ફ્રાન્સેસ્કો મેલોની, સાર્દિનિયાના રેડિયો ડિરેક્ટર નીનો મેલોની અને લોમ્બાર્ડીની અભિનેત્રી ઝો ઇન્ક્રોસીના પુત્ર હતા.

2 / 12
જ્યોર્જિયા મેલોનીનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 12
 મેલોનીની માતા, અન્ના પેરાટોર, સિસિલીના છે. તેના પિતા ટેક્સ સલાહકાર હતા અને કેટલાક રાજકીય પ્રોફાઇલ્સ અનુસાર, સામ્યવાદી સહાનુભૂતિ ધરાવતા હતા અને ઇટાલિયન કોમ્યુનિસ્ટ પાર્ટીને મત આપતા હતા, જ્યારે તેની માતા નવલકથાકાર હતી.

4 / 12
 તેના પિતાએ 1978માં પરિવાર છોડી દીધો હતો જ્યારે તે એક વર્ષની હતી, કેનેરી ટાપુઓ ગયા હતા અને ફરીથી લગ્ન કર્યા હતા. મેલોનીને તેના પિતાના બીજા લગ્નથી ચાર સાવકા ભાઈ-બહેન છે.

5 / 12
17 પછી 1995માં, તેને ડ્રગ હેરફેરનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને સ્પેનિશ જેલમાં નવ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેણે છેલ્લે 2006માં મેલોનીનો સંપર્ક કર્યો હતો, જ્યારે તે ચેમ્બર ઓફ ડેપ્યુટીઝની ઉપપ્રમુખ બની હતી.

6 / 12
 મેલોનીનો ઉછેર રોમના ગાર્બેટેલાના મજૂર-વર્ગ જિલ્લામાં થયો હતો, તેના પિતાના ગયાના થોડા વર્ષોમાં ઘરમાં આગ લાગવાથી બધુ નાશ પામ્યું હતુ.

7 / 12
 તેની આત્મકથામાં, મેલોનીએ લખ્યું છે કે ,તેનું બાળપણ અને તેના પરિવારના ભંગાણએ તેના રાજકીય દૃષ્ટિકોણને પ્રભાવિત કર્યો હતો. મેલોનીની એક બહેન, એરિયાના છે, જેનો જન્મ 1975માં થયો હતો અને 2023 માં પાર્ટીના રાજકીય સચિવાલયના વડા તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.

8 / 12
  ઇટલીની મહિલા પહેલી પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીની સંપત્તિ તેમના ચૂંટણી અને સત્તાવાર રેકોર્ડમાં નોંધાયેલી છે. મેલોનીની કુલ સંપત્તિ 10 થી 20 મિલિયન યુરો (ભારતીય રૂપિયામાં આશરે 11 થી 23 કરોડ રૂપિયા) ની વચ્ચે હોવાનો અંદાજ છે.

9 / 12
જ્યોર્જિયા મેલોની 1998થી રાજકારણમાં છે, 2006 થી સંસદ સભ્ય છે, 2008માં સૌથી નાની ઉંમરની મંત્રી બની અને હવે વડા પ્રધાન છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમનીઆવક વધી રહી છે.

10 / 12
મેલોનીને એક પુત્રી છે, જેનો જન્મ 2006માં થયો હતો.ઇટાલિયન પીએમના ભૂતપૂર્વ પતિ એન્ડ્રીયા ગિઆમ્બ્રુનો છે, જે એક પ્રખ્યાત ઇટાલિયન પત્રકાર છે.

11 / 12
મેલોનીનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે અને તેમણે ખૂબ જ નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. મેલોની સિંગલ મધર છે. (all photo : PTI)

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ

અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી

વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં

છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !

સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ

2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ

ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો

ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ

તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે

19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું

g clip-path="url(#clip0_868_265)">