AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં કાળું શિવલિંગ રાખવું જોઈએ કે સફેદ? ખરીદતા પહેલાં જાણી લો ધાર્મિક માન્યતાઓ અને નિયમો

ભગવાન શિવની પૂજા માટે ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતી વખતે કલર અને સાઈઝને લઈને લોકો મૂંઝવણમાં રહે છે. જાણો કયા રંગનું શિવલિંગ ઘર માટે સૌથી શુભ માનવામાં આવે છે.

| Updated on: May 21, 2026 | 2:58 PM
Share
હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજા આરાધનામાં શિવલિંગનું વિશેષ મહત્વ છે. શિવલિંગને સૃષ્ટિ, ઊર્જા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણે મોટાભાગના લોકો પોતાના ઘરના મંદિરમાં શિવલિંગની સ્થાપના કરવા માંગતા હોય છે.

1 / 10
પરંતુ જ્યારે પણ બજારમાંથી શિવલિંગ ખરીદવાની વાત આવે છે, ત્યારે મનમાં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે ઘરમાં કાળું શિવલિંગ રાખવું વધુ સારું કે સફેદ? જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર બંને રંગના શિવલિંગનો પોતાનો અલગ પ્રભાવ અને મહત્વ છે.

2 / 10
જો ઘરમાં યોગ્ય નિયમ અને સાચી જાણકારી સાથે શિવલિંગ રાખવામાં આવે તો જ સુખ-શાંતિ અને સકારાત્મક ઊર્જા બની રહે છે. ચાલો સમજીએ ઘરના મંદિર માટે કયું શિવલિંગ શ્રેષ્ઠ વિકલ્પ છે.

3 / 10
કાળું શિવલિંગ: ગંભીરતા અને શક્તિનું પ્રતીક: કાળું શિવલિંગ સામાન્ય રીતે પથ્થરનું અથવા તો નર્મદા નદીમાંથી મળતા પથ્થરનું હોય છે, જેને નર્મદેશ્વર શિવલિંગ પણ કહેવામાં આવે છે. આ શિવલિંગને શક્તિ, ગંભીરતા અને તપનું પ્રતીક માનવામાં આવે છે.

4 / 10
ઘરમાં કાળું શિવલિંગ રાખવાના ફાયદા: ઘરનું આધ્યાત્મિક વાતાવરણ મજબૂત બને છે. મનને સ્થિરતા મળે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. તણાવ ઓછો કરવામાં મદદ મળે છે.

5 / 10
જોકે, ધાર્મિક વિદ્વાનોના મતે કાળા શિવલિંગની પૂજા-અર્ચનામાં નિયમોનું પાલન ખૂબ કડક રીતે કરવું પડે છે, તેથી ઘણા લોકો તેને ઘરના બદલે સાર્વજનિક મંદિરમાં સ્થાપિત કરવાનું વધુ યોગ્ય માને છે.

6 / 10
સફેદ શિવલિંગ: શાંતિ અને પવિત્રતાનું પ્રતીક: સફેદ શિવલિંગ સામાન્ય રીતે આરસપહાણ (સંગમરમર) અથવા સફેદ પથ્થરમાંથી બનેલું હોય છે. વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, સફેદ રંગ શાંતિ, સૌમ્યતા અને પવિત્રતા દર્શાવે છે.

7 / 10
ઘરમાં સફેદ શિવલિંગ રાખવાના ફાયદા: પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને સુમેળ વધે છે. ઘરના વાતાવરણમાં સુખ-શાંતિનો માહોલ ઉભો થાય છે. માનસિક તણાવથી મુક્તિ મળે છે.

8 / 10
જે લોકો પહેલીવાર ઘરના મંદિરમાં શિવલિંગ લાવી રહ્યા છે, તેમના માટે સફેદ શિવલિંગ સૌથી સરળ અને સર્વશ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. ઘરના પૂજા સ્થાન માટે તેને ખૂબ જ શુભ ગણવામાં આવે છે.

9 / 10
ઘર માટે શિવલિંગની સાઈઝ કેટલી હોવી જોઈએ?: રંગની સાથે-સાથે શિવલિંગનું કદ (આકાર) પણ ખૂબ મહત્વ ધરાવે છે. ધાર્મિક નિયમો અનુસાર, ઘરમાં ક્યારેય પણ બહુ મોટા આકારનું શિવલિંગ ન રાખવું જોઈએ. ઘરના મંદિર માટે હાથના અંગૂઠાના કદ જેટલું કે તેનાથી સહેજ મોટું શિવલિંગ જ સૌથી ઉત્તમ અને ઉપયુક્ત માનવામાં આવે છે.

10 / 10

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

23 મેથી આ 4 રાશિવાળા જીવશે રાજા જેવી જિંદગી, બુધનો આ ચમત્કાર કરિયરમાં લાવશે મોટો પરિવર્તન !

Follow Us
રાજકોટના ધોરાજીમાં ડીઝલની અછત, પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો!

સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video

હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય

સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ

ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો

સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો

અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર

અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન

રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">